Archive

Tag: Shivraj Singh Chauhan

સિંધિયાએ રાજા-મહારાજાવાળા સવાલ પર મુખ્યપ્રધાનને જાણો શું કહ્યું?

મધ્ય પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ અને સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યપ્રધાન શિવરાજસિંહ પર તીખા શાબ્દિક પ્રહાર કર્યા છે. થોડા દિવસ પહેલા શિવરાજસિંહ ચૌહાણે સિંધિયાને રાજા-મહારાજા પર કહ્યું હતું, તેનો જવાબ આપતા સિંધિયાએ કહ્યું, રાજા-મહારાજાવાળો સવાલ 30 વર્ષ પહેલા મારી…

રાહુલ ગાંધી મરચાની ખેતી વિશે પણ નથી જાણતા, તેમને પીએમ કોણ બનાવશે? : શિવરાજ સિંહ

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યુ કે, રાહુલ ગાંધીને મરચાની ખેતી અંગે કોઈ જાણકારી નથી. તો તેમને દેશના વડાપ્રધાન કોણ બનાવશે. શિવરાજે રહ્યુ કે, એક ભાઈ મંદસૌર આવ્યા હતા.  તેમણે કહ્યુ હતુ કે, હું વડાપ્રધાન…

મંદસૌરમાં બાળકી સાથેના દુષ્કર્મને લઇને ઘેરા પ્રત્યાઘાત, શિવરાજસિંહે પિડિતાના પરિવારની મુલાકાત લીધી

મંદસૌરમાં બાળકી સાથે દુષ્કર્મના ઘેરા પડઘા પડ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું છે કે આરોપીને મોતની સજા થાય તે માટે સરકાર પ્રયાસ કરશે. હાઈકોર્ટના આદેશ બાદ આવા કેસો માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના…

દુષ્કર્મની ઘટનાઓ સામે દેશભરમાં ફિટકાર : મારો આત્મા ખળભળી ઉઠ્યો છે – ચૌહાણ

ઈન્દૌરની આઠ માસની બાળકી સાથે દુષ્કર્મ અને તેની હત્યાના ધૃણાસ્પદ ગુના પર દેશભરમાં ફિટકાર વરસી રહ્યો છે. રાજકીય પક્ષના નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓએ પણ આવા ગુનામાં સંડોવણી ધરાવતા ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવાની માગમી કરી છે. તેની સાથે પોક્સોમાં સંશોધન…

શિવરાજસિંહ ચૌહાણ: નોટબંધી સમયનો માહોલ ઉભો કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે

હાલની પરિસ્થિતિએ ફરી નોટબંધીની યાદ તાજી કરાવી દીધી છે. નોટબંધી બાદ રાતોરાત એટીએમમાં ભરેલા રૂપિયા કાગળિયા બની ગયા હતા અને લોકો છતે રૂપિયે ભિખારી બની ગયા હતા. છેલ્લા એકાદ સપ્તાહથી આવી જ સ્થિતિ ઊભી થઈ છે. સૌથી વધુ અછત બે…

મધ્યપ્રદેશના દેવાસમાં બોરવેલમાં પડી ગયેલા ચાર વર્ષના બાળકને સેનાના જવાનોએ બચાવ્યો

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં બોરવેલમાં પડી ગયેલા ચાર વર્ષના માસૂમ બાળકને સેનાના જવાનોએ બચાવી લીધો છે. લગભગ 35 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. સેનાના જવાનોએ દોરડાથી ખેંચીને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો, બાળક સ્વસ્થ છે. પરંતુ તેને પ્રાથમિક તબીબી સારવાર…

નબળા પ્રતિસાદની વચ્ચે હવે ભાજપના આ ત્રણ દિગ્ગજ નેતાઓ લેશે ગુજરાતની મુલાકાત

રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ લોકોના નબળા પ્રતિસાદના કારણે ભાજપમાં ચિંતા છે ત્યારે ગૌરવ યાત્રાને સફળ બનાવવા માટે ભાજપે પક્ષના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે. શુક્રવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ…

શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષામાં બેદરકારી, હેલિપેડ પર ડુક્કર ઘુસતા હવામાં રહ્યું હેલિકોપ્ટર!

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાનની સુરક્ષામાં મોટી બેદરકારી સામે આવી છે. તેઓ બરૌંધામાં તેંદૂપત્તા બોનસ વિતરણ કાર્યક્રમ બાદ બિરસિંહપુર જવા માટે હેલિકોપ્ટરથી રવાના થયા હતા. સોમવારે સાંજે લગભગ 4 વાગ્યે જ્યારે તેઓ હેલિકોપ્ટર દ્વારા બિરસિંહપુર ખાતે હેલિકોપ્ટર દ્વારા ઉતરાણ કરી રહ્યા…

મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહની ચેતવણી ‘કામમાં વિલંબ કરશે તેવા અધિકારીઓને, ઊંધા લટકાવી દઈશ’

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ટિપ્પણીથી વિવાદ ઉભો થયો છે મહેસૂલ વિભાગમાં કામમાં કોઈ અધિકારી વિલંબ કરશે તો તેમને ‘ ઊંધા લટકાવી દઈશ’, શિવરાજસિંહ ચૌહાણે કહ્યું. શનિવારના રોજ ભોપાલમાં ભાજપની રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકને સંબોધતી વખતે, ચૌહાણે આ નિવેદન આપ્યું હતું….

હવે સરકારી જ્યોતિષ ઓપીડી ચાલું થશે, પાંચ રૂપિયામાં લોકોની સમસ્યાઓ ઉકેલાશે

મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકાર હવે જ્યોતિષ ઓપીડી ચાલું કરી રહી છે, જે પાંચ રૂપિયામાં લોકોની સમસ્યાઓ ઉકેલશે. જ્યોતિષ ઓપીડીઓમાં સરકાર દ્વારા નિયુક્ત જ્યોતિષીઓ પાંચ રૂપિયાના કન્સલટેશન ચાર્જમાં લોકોને શારીરિક બિમારીઓ તથા માનસિક સમસ્યાઓ અને સામાજિક બાબતો અંગે કુંડળી, પ્રશ્નકુંડલી, હસ્તરેખા…

શિવરાજસિંહ ખેડૂતો પર દાદાગીરી કરે છે: હાર્દિક પટેલ

સુરતમાં ક્રાઈમબ્રાંચની કચેરીમાં હાજરી પુરાવા આવેલા હાર્દિકે મહેસાણામાં કસ્ટોડિયલ ડેથ અને મધ્યપ્રદેશમાં ખેડૂતો પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા. મહેસાણા કસ્ટોડિયલ ડેથ મામલે રાજકારણ થઈ રહ્યું હોવાનું પાસ કન્વીનર હાર્દિક પટેલનું કહેવું છે. તેમજ મૃતકનાં પરિવારને યોગ્ય…

27 કલાક પછી CM શિવરાજસિંહ ચૌહાણે તોડ્યો ઉપવાસ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે બીજા દિવસે પોતાનો ઉપવાસ તોડી દીધો છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના દશહેરા ગ્રાઉન્ડમાં જ ઉપવાસ બેઠા હતા. શનિવારે તેમણે રાજ્યમાં શાંતિ રહે તે માટે ઉપવાસ પર રહેવાનું એલાન કર્યુ હતુ. શિવરાજસિંહ શનિવારને 11 વાગ્યે…

ખેડૂતોનું ઉગ્ર આંદોલન શાંત કરવા કાલથી શિવરાજ સિંહ દશહરા મેદાનમાં કરશે ઉપવાસ

મધ્યપ્રદેશમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે ત્યારે રાજ્યની સ્થિતિને સંભાળવા માટે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાને ખેડૂતો અને પ્રજાની સાથે સીધી વાત કરવાનો નિર્ણય લીધો છે. શિવરાજ સિંહ શનિવારે ભોપાલના ભેલ દશહરા મેદાનમાં લોકો સાથે સીધી વાત કરશે. આ સાથે…