રાજકારણ/ શિવસેનાનો મમતા બેનરજીને જવાબ, કહ્યું-કોંગ્રેસને રાષ્ટ્રીય રાજકારણમાં દુર રાખી શકાય નહીં
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં કહ્યુ હતુ કે, હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનનુ અસ્તિત્વ રહ્યુ નથી. જેની સામે હવે શિવસેનાએ પોતાના અખબાર સામના...