આ ‘વ્યક્તિ’એ 1976માં એક ગેરેજથી કરી હતી બિઝનેસની શરૂઆત, 4 જ વર્ષમાં HCLને બનાવી દીધી ઇન્ટરનેશનલ કંપની
HCL ટેક્નોલોજીસના ફાઉન્ડર શિવ નાડરે ગત 14 જુલાઈએ પોતાનો 76મોં જન્મ દિવસ ઉજવ્યો. તેઓ એક ભારતીય અરબપતિ ઉદ્યોગપતિ છે. તેમણે 1976માં HCLની સ્થાપના કરી હતી...