આ બિમારી સામે ઝઝૂમી રહેલા જાપાનાના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ આપ્યું રાજીનામુ, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુખ
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ ખરાબ તબિયતને કારણે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમનું કાર્યકાળ સપ્ટેમ્બર, 2021માં સમાપ્ત થવાનું હતું. તેઓ વધુ સમય વડાપ્રધાન પદ પર...