પતિ બાદ બૉલિવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીની માતા જઈ શકે છે જેલમાં, 21 લાખ રૂપિયાની છેતરપિંડીનો છે કેસ
બૉલિવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીના પરિવાર પર મુશ્કેલીઓ અટકવાનું જાણે નામ જ નથી લઇ રહી. પતિ રાજકુન્દ્રા ડ્રગ્સ કેસમાં પણ શિલ્પા શેટ્ટીએ ઘણી સમસ્યાનો સામનો કરવો...