કોના બાપની દિવાળી / પી.એમ.આવાસના ખર્ચમાં 14.5 ટકાનો વધારો કરાયો, એક જ કોનટ્રાક્ટરને 177 કરોડનો કોન્ટ્રાક્ટની દરખાસ્ત આવતા વિપક્ષે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો
અમદાવાદના મકરબા વિસ્તાર ઉપરાંત નરોડા મુઠીયા ખાતે ૧૭૭ કરોડનાં ખર્ચે પી.એમ.આવાસ યોજના હેઠળ એક જ કોન્ટ્રાકટરને અંદાજીત ભાવમાં ૧૪.૫ ટકાનો ભાવ વધારો આપવાની સાથે ૧૬૨૪...