ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગોવિંદાને સાઈડ લાઈન કરવામાં આવ્યો હતો, આ દિગ્ગજ એક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો
બોલિવૂડના દિગ્ગજ એક્ટરપ શત્રુઘ્ન સિંહાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે બોલિવૂડની ગેંગે ગોવિંદાને પણ સાઈડ લાઈન કર્યો હતો અને તેની પાસેથી એક ફિલ્મ પણ છીનવી...