EVM પર સવાલ/ બે વર્ષમાં 19 લાખ EVM ગાયબ થયા, શશિ થરૂરે માંગ્યો ચૂંટણી પંચ પાસે જવાબ
કોંગ્રેસ નેતા શશિ થરૂરે EVM ગેરરીતિ સંબંધિત ફરિયાદો પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. હકીકતમાં, તાજેતરમાં કર્ણાટક હાઈકોર્ટમાં EVM ગુમ થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો...