નશેડીઓ પર તવાઈ: નવા વર્ષની ઉજવણીને લઈને શામળાજી બોર્ડર પર પોલીસનું સઘન ચેકીંગpratik shahDecember 30, 2020December 30, 202031 ડિસેમ્બરની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે અરવલ્લીના શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ. આંતરરાજ્ય સરહદો પર બહારના રાજ્યમાંથી કોઈ...