પાકિસ્તાને ગુજરાતના 60 માછીમારો સાથે 10 બોટનું કર્યું અપહરણ, સાંસદ શક્તિસિંહ ગોહિલે ગૃહમાં ઉઠાવ્યો મુદ્દો
ગત રોજ પાકિસ્તાને ગુજરાતના 60 માછીમારો સાથે 10 બોટનું અપહરણ કર્યું છે. ભારતીય માછીમારોના મુદ્દાને સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં ઉઠાવ્યો હતો. તેમજ શક્તિસિંહ ગોહિલે સરકારને...