Archive

Tag: Shahid Afridi

પુલવામા હુમલો : ઇમરાન ખાનના નફ્ફટાઇ ભર્યા નિવેદનને આ ખેલાડીએ આપ્યું સમર્થન

પુલવામા હુમલા બાદ ભારતના સંખ્યાબંધ ક્રિકેટરો પાકિસ્તાન સામે વિશ્વ કપમાં મેચ નહી રમવા પર ભાર મુકી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પાક વડાપ્રધાન ઈમરાનખાનના નફ્ફટાઈભર્યા નિવેદનનુ સમર્થન કર્યુ છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફ્રિદીએ વડાપ્રધાન ઇમરાન ખાનના…

શાહિદ અફ્રિદી : જે સચિનનું બેટ લઈ મેદાનમાં ઉતર્યો અને 37 બોલમાં 100 રન ફટકારી દીધા

ચોપાનિયા, છાપા, મેગેઝિનો, સોશિયલ મીડિયા પર બનેલા નાના એવા વૃતચિત્રોથી લઈને તમામ જગ્યાએ શાહીદ અફ્રિદી છવાયેલો હતો. જેનું કારણ તેની રિસ્પેક્ટ, પણ પાકિસ્તાન તરફથી તો તેને ગાળો ખાવાનો વારો આવ્યો હશે ? આપણે પાકિસ્તાન સામે એક મેચ હારી જઈએ તો…

દુનિયાના સૌથી સ્માર્ટ અને હેન્ડસમ છે આ 5 ક્રિકેટર, નંબર-2 તો છે કરોડો દિલોની ધડકન

બૉલીવુડના અભિનેતાઓની વાત હંમેશાં વાત થતી હોય છે કે કયા અભિનેતા સૌથી હેન્ડસમ અને સ્માર્ટ છે, પરંતુ મિત્રો, આજે અમે તમને એવા ક્રિકેટરો વિશે જણાવીશું, જેઓ હાલ સૌથી વધુ સુપ્રસિદ્ધ ક્રિકેટરો ગણાય છે, બધા ક્રિકેટરો હેન્ડસમ છે. પરંતુ મિત્રો, આજે…

VIDEO : ઉંમર બસ એક આંકડો છે, આફ્રિદીએ ફટકાર્યા 14 બોલમાં 51 રન

વાત ઘણા સમય પહેલાની છે. જ્યારે પાકિસ્તાનના ઘાતક બેટ્સમેન શાહિદ આફ્રિદીએ પર્દાપણ કર્યું હતું. માત્ર 16 વર્ષના આ ટીનએજ ખેલાડીએ શ્રીલંકા વિરૂદ્ધ રમતા 36 બોલમાં સેન્ચુરી ફટકારી દીધી હતી. ઉપરથી એ રેકોર્ડ તોડતા પણ વિશ્વના દિગ્ગજ ખેલાડીઓને દાયકાઓ લાગી ગયા, પરંતુ…

પાકિસ્તાનનાં આ ખેલાડીએ કહ્યું કે કેપ્ટનની વાત આવે ત્યારે કોહલી હજુ ધોનીથી ખુબ પાછળ છે

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભલે ક્રિકેટના દરેક રેકોર્ડ પર તેમનું નામ લખાવી રહ્યો હોય. પરંતુ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું માનવું છે કે કોહલી પોતાને કેપ્ટન તરીકે સાબિત કરવામાં ધોની જેટલો તો નહીં પણ તેની આસપાસ પણ નથી. એક…

કાશ્મીર મુદ્દે આફ્રિદીની ‘ગુગલી’ પર ભડક્યાં મિયાંદાદ, આપ્યો આ જવાબ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે પોતાના દેશના ક્રિકેટરોને વિવાદોથી બચવા માટે રાજકીય અને અન્ય સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય રજૂ કરવાથી બચવાની સલાહ આવી છે. હરફનમૌલા શાહિદ ઑફરીદી દ્વારા કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ તેમણે આ વાત કરી. મિયાંદાદે…

આફ્રિદીને રાજનાથસિંહનો જવાબ, પાકિસ્તાન તો સંભાળી શકતા નથી કાશ્મીર શું સંભાળશે?

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કાશ્મીર પર પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહીદ આફ્રિદીની ટીપ્પણીનો જવાબ આપતા પલટવાર કર્યો છે. રાજનાથસિંહે કહ્યુ છે કે આફ્રિદી ઠીક કહી રહ્યા છે. તેઓ પાકિસ્તાનને સંભાળી શકતા નથી, કાશ્મીર શું સંભાળશે? કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે….

નથી જોઈતું અમારે કાશ્મીર, અમારી હાલત તો જુઓઃ શાહિદ અફ્રિદી

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી ફરી એકવાર ચર્ચામાં છે. શાહિદ આફ્રિદીએ પોતાના નિવેદન દ્વારા ભારત અને પાકિસ્તાનની સરકારને ઘેરવાની કોશિશ કરી છે. આફ્રિદીએ ક્હયુ છે કે પાકિસ્તાન દ્વારા પાકિસ્તાનના લોકો જ સચવાઈ રહ્યા નથી. તેવામાં તેઓ કાશ્મીરને કેવી રીતે સંભાળશે….

ભારતીય પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગને આ આક્રમક બોલરથી લાગતો હતો ડર

ભારતના આક્રમક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને વિશ્વના સૌથી નિડર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય સર્જાશે કે તેઓ પણ એક આક્રમક બોલરથી  ડરતા હતાં. વિરેન્દ્ર સહેવાગે આ વાતનો ખુલાસો એક ચેટ શોમાં કર્યો છે. સહેવાગ પાકિસ્તાનના ધુંવાધાર બેટ્સમેન…

શાહિદ આફ્રિદીને ‘બુમબુમ’ નામ આપવા પાછળ છે આ ભારતીય ક્રિકેટરનું ભેજું

ક્રિકેટર શાહિદ આફ્રિદીએ એ વાતનો ફોડ પાડ્યો હતો કે કોણે તેને બુમ બુમ આફ્રિદી એવું હુલામણું નામ તેને ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી એ આપ્યુ હતુ. પોતાનાં સોશિયલ મીડિયા અકાઉંટમાં તેણે પોતાનાં ફોલોર્સ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે તેને બુમ બુમ…

શાહીદ આફ્રિદીના આઈએસઆઈ સાથે ખુલ્યા સંબંધો, જાણો શું છે કારણ ?

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકવાદીઓના સફાયાના અભિયાનથી પાકિસ્તાની ક્રિકેટર શાહીદ આફ્રિદીના પેટમાં તેલ રેડાયું છે. હવે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના કુખ્યાત પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથેના સંબંધો પણ ઉજાગર થયા છે. મીડિયામાં આઈએસઆઈના અધિકારીઓ અને પાકિસ્તાની સેનાના અધિકારીઓ સાથે શાહિદ…

શાહિદ આફ્રિદીના કાશ્મીર રાગ પર શિખર ધવનનો આક્રમક જવાબ

કાશ્મીરની પરિસ્થિતિ પર શાહીદ આફ્રિદીએ શિખામણ આપ્યા બાદ આફ્રિદી પર ચોતરફથી ટીકાનો વરસાદ થઇ રહ્યો છે. ભારતના આક્રમક ખેલાડી શિખર ધવને હવે કાશ્મીર મુદ્દે આફ્રિદીને સણસણતો જવાબ આપ્યો છે. આક્રમક બેટ્સમેને ટ્વિટર પર આફ્રિદીને સલાહ આપી છે કે તેઓ પોતાના…

આફ્રિદીના નિવેદન પર તેંડુલકરનો પ્રહાર, ‘બહારનાએ જણાવવાની જરૂર નથી કે અમારે શું કરવું’

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કાશ્મીરમાં હાલની જે સ્થિતી છે તેને લઇને એક નિવેદન આપ્યું હતું. તેના નિવેદન અંગે હવે ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પ્રિતિક્રિયા આપી છે. સચિને કહ્યું કે, અમારી પાસે દેશ ચલાવી શકે તેવા યોગ્ય લોકો છે….

શાહીદ આફરીદીનો પિતરાઈ હતો આતંકી, 2003માં સેનાએ ઠાર માર્યો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહીદ અફરીદીએ  ગત મંગળવારે કાશ્મીર મુદ્દા પર વિવાદિત નિવેદન આપ્યું હતું. શાહીદ અફરીદીએ  કાશ્મીરબે ભારત નિયંત્રિત કાશ્મીર કહ્યું હતું. એટલું  જ નહિ કશ્મીરના નાગરિકો પર સૈન્ય દ્વારા જમાત અને માનવ અધિકારોનું ઉલ્લંઘનની પણ વાત કરી…

શાહિદ આફ્રિદીના ભારત વિરોધી નિવેદન પર ગૌતમ ગંભીરનો સણસણતો જવાબ

ભારતના પૂર્વ બેસ્ટમેન ગૌતમ ગંભીરે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી નો તેમના કાશ્મીરના નિવેદન પર મજાક ઉડાવ્યો હતો. ગંભીરે આફ્રિદીના નિવેદન બાદ તેને અપરિપક્વ વ્યક્તિ ગણાવ્યો છે. કાશ્મીરની હાલની પરિસ્થિતિ પર આફ્રિદીના ટ્વીટના બદલામાં ગંભીરે આ જવાબ આપ્યો છે. જણાવી…

કાશ્મીરમાં આતંકવાદીઓના મોતથી આ પાકિસ્તાની ક્રિકેટરે કર્યુ ભારત વિરોધી Tweet

જમ્મુ-કાશ્મીરમાં રવિવારે આતંકવિરોધી અભિયાન હેઠળ ભારતીય સૈન્યએ 13 આતંકવાદીઓને ઠાર કર્યા છે, જેનાથી એક તરફ પાકિસ્તાની સરકાર દુ:ખી નજર આવી રહીં છે. તો હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ ત્રાસવાદીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આફ્રિદીએ ટ્વિટ કરી કાશ્મીરની…

જ્યારે સચિન પર લાગ્યો હતો બૉલ સાથે ચેડાંનો આરોપ,  આ છે બૉલ ટેંપટિંગની 6 મોટી ઘટનાઓ

વર્ષ 2001માં ભારતના મહાન બેટ્સમેન પણ બૉલ સાથે ચેડાંના આરોપો વચ્ચે ઘેરાયા હતાં. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ દરમિયાન સચિન તેંડુલકર બોલની સીમને ચમકાવી રહ્યાં હતા અને મેચ રેફરીએ તેમને બૉલ ટેંપટિંગના દોષી ઠેરવ્યાં હતા. સચિન પર 75 ટકા મેચ…

પત્રકાર પરિષદમાં ભારતના ધ્વજ અંગે શાહિદ આફ્રિદીએ કંઈક આવું કહ્યું

દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના ભારત અને પાકિસ્તાનમાં લાખ્ખો સમર્થકો છે. પરંતુ હાલમાં સ્વિઝરલેન્ડમાં એક ક્રિકેટ ઈવેન્ટ દરમ્યાન તેમણે કંઈક એવું કર્યુ કે બંને દેશોના લોકો તેમના વખાણ કરવા લાગ્યા. ખરેખર, સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મેરિત્જ આઇસ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમ્યાન આફ્રિદી પોતાના…

કોહલી સાથેની ‘મિત્રતા’ પર શાહિદ આફ્રિદીએ આપ્યો કડક પ્રત્યુત્તર

સરહદ પર ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે બંને દેશોમાં લાંબા સમયથી ક્રિકેટ સાથે જોડાયેલા સંબંધો પ્રભાવિત છે. આ બંને દેશો વચ્ચેની કડવાશની અસર આઈપીએલ પર જોવા મળી. આઈપીએલમાં પાકિસ્તાનના ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. આ દરમ્યાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના…

VIRAL VIDEO : અફ્રિદીએ કહ્યું, પહેલાં ભારતનો તિરંગો સીધો કરો પછી સૅલ્ફી લો

સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મોરિત્ઝમાં શાહિદ આફ્રિદી રોયલ્સ ઇલેવને સેહવાગ ડાયમંડ્સ ઇલેવન સામેની આઇસ ક્રિકેટ સીરીઝ 2-0થી જીતી લીધી હતી. આ આઇસ સીગીઝ આલ્પાઇન પર્ત શ્રેણીઓમાં થીજી ગયેલા મોરિત્સ તળાવ પર કૃત્રિમ રૂપે તૈયાર થયેલી પીચ પર રમવામાં આવી હતી. સખત ઠંડી…

VIDEO: આફ્રિદીએ સહેવાગને આઉટ કર્યો તો ઝરીન ખાને લગાવ્યા ઠુમકા

શારજહામાં પ્રથમ વખત રમાનારી ટી-10 ક્રિકેટ લીગમાં પાકિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ એક ઓવરના ત્રણેય બોલમાં ત્રણ વિકેટ ખેરવી હતી. એક સાથે ત્રણ વિકેટ ખેરવતાં સ્ટેડિયમમાં બેઠેલા લોકોને તો ખુશ કરી દીધા, પરંતુ આ મેચમાં આક્રમક ઈનિંગની શરૂઆત પણ કરી…

આ સારા કામ માટે એકસાથે આવ્યા અફરીદી અને ભજ્જી

ક્રિકેટના ગ્રાઉન્ડ પર ભલે પ્રતિસ્પર્ધી તરીકે રહેતા હોય પરંતુ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદી અને ટીમ ઇન્ડિયાના ઑફ સ્પિનર હરભજન સિંહ એક ખાસ કામ માટે સાથે આવ્યા છે. ભજ્જી અને અફરીદી તાજેતરમાં એક બહરીનમાં લગભગ 2000 મજૂરોની સાથે લંચ કર્યુ….

VIDEO : પાકિસ્તાનને મળ્યો વધુ એક અફરિદી

પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખેલાડી રહી ચૂકેલા શાહિદ અફરિદીના સંન્યાસ બાદ હવે પાકિસ્તાન ક્રિકે ટીમને એક નવો અફ્રિદી મળ્યો છે . જો કે, આ વખતે અફરિદી એક ઝડપી બોલરના રૂપમાં મળ્યો છે. જેની ઘાતક બોલિંગ સામે વિરોધી બેટસમેનો પણ થર થર ધ્રુજવા…

આ ક્રિકેટરો પર અજીબ મામલાઓને કારણે લાગ્યો હતો પ્રતિબંધ

દરેક રમતની જેમ જ ક્રિકેટમાં પણ પ્લેયર્સને તેમની ભૂલોને કારણે સજા આપવામાં આવે છે, જાણો ક્રિકેટના આ પ્લેયર્સની ભૂલોને કારણે તેમના પર પ્રતિબંધ થવાને 5 અજીબ મામલાઓ… ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલા કપિલ દેવને એક વખત ફાસ્ટ રમવાની સજા મળી…

ભારતીય ખેલાડીઓને પાકિસ્તાન સામેની વર્લ્ડ ઈલેવન ટીમમાં સ્થાન ન મળતાં અફ્રિદી નિરાશ

પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ અફરિદીએ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીનું સ્વાગત કર્યું છે. અફરિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને આઇસીસીની સંયુક્ત પહેલની પ્રશંસા કરી હતી. જો કે, વર્લ્ડ ઇલેવનમાં એક પણ ભારતીય ખેલાડીનો સમાવેશ ન થતાં શાહિદ અફરિદીએ નિરાશા વ્યકત કરી છે….

UAEમાં રમાશે T-10 લીગ, સહેવાગ-ગેલ-અફરીદી લેશે ભાગ

વિરેન્દ્ર સહેવાગ, ક્રિસ ગેલ, શાહિદ અફરીદી અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજ બેટ્સમેનો UAEમાં રમાનારી 10-10 ઓવર્સની લીગ ‘ટેન ક્રિકેટ’ એટલે કે T-20 (TCL)માં રમશે. આ લીગમાં ટીમ પંજાબીઝ, ટીમ પખ્તૂન્સ, ટીમ મરાઠા, ટીમ બાંગ્લા, ટીમ લંકન્સ, ટીમ સિંધીઝ અને ટીમ…

શાહિદ અફરીદીએ માત્ર 42 બૉલમાં કરી પોતાના T-20 કરિયરની પહેલી સેન્ચુરી

આખરે શાહિદ અફરીદી T-20માં સેન્ચુરી કરી શક્યો. તેણે પોતાની 256મી T-20 મેચમાં પોતાની પહેલી સેન્ચુરી કરી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડ થઇ ચૂકેલો પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન અફરીદી ફરી એક વખત પોતાની સ્ટાઇલમાં રમતો જોવા મળ્યો. તેણે નેટવેસ્ટ T-20 બ્લાસ્ટ દરમિયાન પોતાની ટીમ…

અફરિદીએ ભારતને સ્વાતંત્ર્ય દિવસની આપી શુભકામના

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન શાહિદ અફ્રિદીએ મંગળવારે 15 ઓગષ્ટ નિમિત્તે ભારતના 70મા સ્વતંત્રતા દિવસ પર તમામ ભારતવાસીઓને શુભકામના પાઠવી હતી. અફ્રિદીએ ટ્વિટર થકી બંને દેશોની વચ્ચે પ્રેમ અને શાંતિ વધારવાની વિંનતી કરી હતી. અફ્રિદીએ પોતાના ટ્વિટર પર લખ્યું કે,…

વિરાટે અફરીદીને ગિફ્ટમાં આપ્યુ તેનું બેટ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદીએ પોતાના ફાઉન્ડેશન ‘શાહિદ અફરીદી ફાઉન્ડેશન’ને બેટ ગિફ્ટ કરવા પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. બેટની ફોટો સાથે અફરીદીએ પોતાના ટ્વિટર પર લખ્યુ કે, ”SAFoundationNના સમર્થન કરવા માટે તમારો આભાર @imVkohli. તમારા જેવા મિત્ર…

વર્લ્ડ કપમાં મહિલા ટીમ અમારી પુરુષ ટીમ પાસેથી પ્રેરણા લઇ શકે છે: અફરીદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદીએ પોતાના દેશની મહિલા ક્રિકેટ ટીમના પ્લેયર્સને ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનું અનુસરણ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ ICC વિશ્વ કપ ટૂર્નામેન્ટ માટે ઇંગ્લેન્ડમાં છે. જ્યારે પાકિસ્તાનની પુરુષ…