પંચમહાલ શહેરામાં પાલિકા વિસ્તારમાં નળ કનેક્શન દ્વારા અપાતા દુષિત પાણીને લઈને નગરજનો ભારે રોષમાં છે. તંત્ર દ્વારા છેલ્લા દસેક દિવસથી દુષિત પાણી સપ્લાય કરી રહ્યુ...
શહેરા નગરમાં હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો હતો જેને લઈને બજારો સ્વંયભૂ બંધ રહ્યા હતા. હિન્દુ સમાજ અને સંગઠન દ્વારા શહેરા નગરમાં રેલી યોજવામાં...
શહેરા ખાતે રૂપિયા 1.80 કરોડના ખર્ચે નવા બનેલા એસ.ટી. બસ સ્ટેન્ડનું થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકર્પણ કરવામાં આવ્યું આવ્યું હતું. પરંતુ બસ...
ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પોકાર શરૂ થઈ છે. શહેરામાં વણાંકબોરી પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઈન વહીવટી તંત્રની બેદરકારીને કારણે બંધ હોવાથી સ્થાનિકોને પાણી માટે વલખા...
સંતરામપુર ખાતે એસટી કર્મચારીઓની બીજા દિવસે પણ હડતાળ યથાવત રહી છે. પોતાની માંગણીઓ માટે હડતાલ પર ઉતરેલા સંતરામપુર એસટીના કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રીની નનામી કાઢીને અંતિમ...
શહેરાના કડાણાના બચકરીયા ઉત્તર ગામમાં બોરવેલની ગાડી પર સાફ સફાઈ કરતા સમયે વીજકરંટથી એક વ્યક્તિનું મોત થયું હતું. બોરવેલના મશીનની સાફ સફાઈ દરમિયાન ઉપરથી જતા...
પંચમહાલ જિલ્લાના સંતરોડથી સંતરામપુરના હાઇવેનું વર્ષો બાદ રીકારપેટીંગનું કામ હાથ ધરાયું છે. પરંતુ આ કામ તદ્દન હલકા પ્રકારનું હોવાનું સ્થાનિકો તેમજ વાહન ચાલકો જણાવી રહ્યા...
પંચમહાલ શહેરાના વાડી અને વલ્લવપુરમા 10થી15 જેટલા પશુઓના મોત થતા પશુ ડોકટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શહેરાના વાડી અને વલ્લવપુરમા લીવર ઇન્ફેકશનના કારણે પશુઓના...
શહેરાની મુખ્ય કેનાલમાં પાનમ ડેમમાંથી સિંચાઇ માટે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા છોડાયેલું પાણી કોતરોમાં વહી ગયું હતું. ખેડૂતો...
ટેકસના નામે લાખો કરોડો રૂપિયા લોકો પાસેથી ઉઘરાવી લેતી સરકાર પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ ઠાગાઠૈયા કરે છે. શહેરા નગરમાં ગણેશ ચોક વિસ્તારમાં રસ્તા પર...
શહેરાના મરડેશ્વર મહાદેવના મંદિરે ગોકુળ આઠમનો ભવ્યલોક મેળો ભરાયો હતો. લુણાવાડા હાઇ-વે પર મરડેશ્વર મહાદેવનુ મંદિર આવેલું છે. આ મંદિરનો એક અનોખો ઇતિહાસ પણ છે....
શહેરના વિસ્તારને કારણે જંગલી પશુઓ ખોરાક અને આશરાની શોધમાં ક્યારેક શહેરી વિસ્તારમાં આવી ગયાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં એક રીંછ...
ગાયની તસ્કરીની હાલના દિવસોમાં મોટી સમસ્યા તરીકે સામે આવી છે. પંચમહાલ શહેરાના દલવાડા પાસે ગાયોની તસ્કરી કરતી એક ઇન્ડિકો કારના ડ્રાયવરે કાર પરથી પોતાનો કાબૂ...
મેઘરાજા નારાજ થતા પંચમહાલના ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. છેલ્લા ઘણા દિવસથી વરસાદના અભાવે ખેડૂતોના ઉભા પાકો સુકાઇ રહ્યા છે. પરિણામે જિલ્લાના મોટા ભાગના...
પંચમહાલના મોરવા હડફ ખાતે અનૈતિક સંબંધોથી શરૂ થયેલા કંકાશમાં પિતાએ પોતાના બે માસુમ બાળકોની હત્યા નિપજાવી છે. મોરવા હડફના ચોપડા બુઝર્ગ ગામે અગાઉ દુષ્ક્રર્મ કેસમાં...
શહેરાના ઓરવાડા તળાવથી રળીયાતા સુધી ચાલી રહેલી રસ્તાની કામગીરીથી વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. કોન્ટ્રાકટરે પોતાની મરજી મુજબ એક બાજુનો 200 મીટરની લંબાઈનો રોડ...
શહેરાના પાલીખંડા-વાંટાવછોડા રોડ ઉપર મસમોટો ભૂવો પડ્યો છે. ભૂવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઇ રહ્યા છે. ભૂવો 12 દિવસ પહેલા વરસાદ પડવાના કારણે પડ્યો...
શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા. જયારે કારોબારી અધ્યક્ષને રીપીટ કરાયા છે. આ વર્ષે અઢી વર્ષ માટે ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો....
પંચમહાલના શહેરાના ભેસાલ ગામે ચોરી કરવા આવેલા બે યુવકોને ગ્રામજનોએ થાંભલા સાથે બાંધી મેથીપાક ચખાડતા વિવાદ થયો છે. આ રીતે કાયદો હાથમાં લઈ યુવાનોની પીટાઈને...
પંચમહાલ જીલ્લામાં શહેરા ખાતે ખેત તલાવડીનું કૌભાંડ ઝડપાયા બાદ જાંબુઘોડા તાલુકામાં રાતોરાત ખેત તલાવડીઓ બનાવી દેવાનો પ્રયત્ન ગ્રામજનોએ સતર્કતાથી અટકાવી દીધો હતો. જાંબુઘોડા તાલુકાના કરા...