ગલવાનમાં ચીની સૈનિકોને ધૂળ ચટાડનાર શહીદ કર્નલ સંતોષ બાબૂને મહાવીર ચક્રથી સન્માનિત કરાયા
ગયા વર્ષે જૂનમાં પૂર્વી લદ્દાખમાં ગાલવાન ખીણમાં ચીનનાં સૈનિકો દ્વારા ઘાત લગાવીને ભારતીય સેનાનાં જવાનો પર કરાયેલા હુમલાનો વીરતાપુર્વક સામનો કરનારા જવાનોનું નેતૃત્વ કરનારા અને...