રાજકારણ/ જયાં સુધી જીવું છું ત્યાં બંગાળમાં ભાજપને પ્રવેશ નહી મળે, મમતા બેનરજીનો મોદી અને શાહને સીધો પડકાર
પશ્વિમ બંગાળના માલદામાં સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર ફરીવાર આકરા પ્રહાર કર્યા. તેમણે માલદામાં આયોજિત એક જનસભામાં જણાવ્યું હતું કે, બંગાળની જનતા રાજ્યમાં કોમી તોફાન...