Archive

Tag: Sexual Offences

આ બ્યૂટી ક્વીને કોસ્ટા રીકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર જાતિય શોષણનો લગાવ્યો આરોપ

એક પૂર્વ બ્યૂટી ક્વીન યાજમિન મોરાલ્સે કોસ્ટા રીકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઑસ્કર એરિયસ પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. યાજમિને એક ઔપચારિક ફરિયાદ નોંધીને કહ્યું છે કે એરિયસે વર્ષ 2015માં તેમની સાથે જાતિય શોષણ કર્યુ હતું. એરિયસ કોસ્ટા રીકાના એક મોટા…