જાતીય સતામણીનો ભોગ બનેલા મહિલા જજનો SCમાં સવાલ, ‘આખરે એક જજ પોતાની ફરિયાદ ક્યાં નોંધાવે?’
મધ્ય પ્રદેશમાં એક મહિલા જજના યૌન ઉત્પીડન (જાતીય સતામણી) મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ તો સીનિયર એડવોકેટ ઈંદિરા જયસિંહે કોર્ટને જણાવ્યું કે, કાર્યસ્થળ પર...