એનસીપીના નેતા સામે પુત્રવધુએ નોંધાવ્યો કેસ, નેતાએ વહુ બદચલન હોવાનો મૂક્યો ગંભીર આરોપ
દેશની રાજકીય પાર્ટી NCPનાં દિગ્ગજ નેતાની સાથે સાથે વિધાનપરિષદના સભ્ય વિદ્યા ચવ્હાણ અને તેમના પરિવારજનો વિરુદ્ધ પુત્રવધૂની સતામણીનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. પુત્રવધૂની સતામણી બદલ...