સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં રશિયાના સમર્થનમાં કાર રેલી નીકળી, ખુલ્લેઆમ ટેકો જાહેર કર્યો
સર્બિયાની રાજધાની બેલગ્રેડ ખાતે રવિવારે યુક્રેન પરના રશિયાના હુમલાના સમર્થનમાં કાર રેલી નીકળી હતી. કારમાં સવાર લોકોએ રશિયન અને સર્બિયાઈ ઝંડા લહેરાવ્યા હતા, હોર્ન વગાડ્યા...