અમેરિકાના હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરે થશે “હાઉડી મોદી” કાર્યક્રમ, ભારતીય સમુદાયને મળશે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨મી સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જવાના છે. તેઓ હ્યૂસ્ટનમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં હાજરી આપશે અને સંબોધન પણ કરશે. કાર્યક્રમનું આયોજન ભારતીય...