પંજાબ-હરિયાણા હાઈકોર્ટનો આદેશ, ઘરમાં ખર્ચો કરવાથી દિકરા-વહુને નથી મળી જતો પિતાના ઘરનો હક
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે વરિષ્ઠ નાગરિક અધિનિયમ અંતર્ગત બેદખલના આદેશને મૂળ સ્વરૂપમાં રાખ્યો છે. જે અંતર્ગત દિકરો એવુ કહીને પિતાના મકાનમાં રહેવાની જીદ કરી શકતો...