ચૂંટણી લડવા નાગરસેવિકાએ સંતાનને નોંધારૂ કર્યું, સુપ્રીમે કહ્યું- રાજકીય હોદ્દો મેળવવા પોતાના સંતાનને રઝળાવશો નહીં
મહારાષ્ટ્રમાં સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાઇ આવેલી શિવસેનાની નગરસેવિકા અનિતા મગરની ચૂંટણીને રદ કરવાના બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને બહાલ રાખતાં સુપ્રીમ કોર્ટે એવું નિરીક્ષણ કર્યું હતું કે...