Archive

Tag: Selfie

તમારા જૂના અને સસ્તા ફોનથી પણ લઇ શકો છો ખૂબસુરત Selfie, આ છે Trick

જો તમે સેલ્ફીના શોખીન હોય પરંતુ તમારે જોઇએ તેવી સેલ્ફી ફોનમાં ન  આવતી હોય તો ચિંતા ન કરો. અહીં અમે આજે તમને કેટલીક એવી એપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે નોર્મલ સ્માર્ટફોનમાં પણ જબરદસ્ત સેલ્ફી લઇ શકશો. બ્યૂટી પ્લસ મેજિકલ…

દિકરીના નખરા આ રીતે સહન કરે છે સ્મૃતિ ઈરાની, પોસ્ટ શેર કરી જણાવ્યું કે….

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એકતા કપૂરના ફેમસ શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ના કારણે ઘર ઘરમાં ઓળખાતી સ્મૃતિ ઈરાની રાજનીતિમાં આવ્યા બાદ પોતાના તીખા નિવેદનોના કારણે ઓળખાય છે. View this post on…

આ માસુમ બાળકોની સેલ્ફી હવે સેલ્ફી નહીં પણ સિક્કો બની ગયો છે, અનુપમથી લઈ અમિતાભ બન્યાં ફેન

અજ્ઞાત ફોટોગ્રાફર દ્વારા પાડવામાં આવેલ કેટલાક નિર્દોષ બાળકોનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ ચિત્રમાં કેટલાક બાળકો સેલ્ફી લેતા જોવા છે. જો કે, જે બાળકો સેલ્ફી લે છે તેનાં હાથમાં ફોન નથી પરંતુ ચંપલ છે. અનુપમ ખેર,…

અમદાવાદમાં ફરી એક વખત સેલ્ફી મોતની ઘટના, 72 કલાક બાદ મળ્યા 2 મૃતદેહ

અમદાવાદમાં સેલ્ફી લેવા જતાં બે યુવકો નર્મદા કેનાલમાં ડૂબી ગયાં હતાં. આ ઘટનાને 72 કલાક બાદ એનડીઆરએફની ટીમને સફળતા મૃતદેહ શોધવામાં સફળતા મળી. NDRFની ટીમે પહેલા એક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. કલોલ નજીક જાસપુર ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો. જ્યારે…

અમદાવાદઃ પોલીસ સ્ટેશનમાં આરોપી દારૂડિયાઓની VIP મસ્તી, પોલીસ ટોપી સાથે સેલ્ફી

એક તો દારૂબંધીનો નિયમ તોડ્યો. પોલીસે અટકાયત કરી તો દારૂડીયાઓની હિંમત તો જુઓ પોલીસ સ્ટેશનની અંદર પોલીસની કેપ પહેરીને સેલ્ફી લીધી. આ શરમજનક ઘટના છે અમદાવાદની જ્યાં હિમાલયા મોલ નજીકથી પકડાયેલા 20 જેટલા શખ્સોને અટકાયત કરીને જ્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેસન…

મોરારીબાપુ, રવીન્દ્ર જાડેજા, પરેશ ધાનાણી, બાદ હવે આ મહિલાએ પણ સિંહ સાથે સેલ્ફી લીધી

આમ તો સિંહોની કનડગત કરવી જ ગુનો છે. તેમાં પણ સિંહ સાથે સેલ્ફી લેવી તે તો હવે કાયદાકીય ગુનો ગણાય છે. પરંતુ જો વનવિભાગના જ કોઇ ઉચ્ચ અધિકારી આવી જુર્રત કરે તો. આવું જ કંઇક સામે આવ્યુ છે સાસણમાં જ્યાં…

નાસાના યાને મંગળ પર લીધી સેલ્ફી, ગ્રહની તસવીરો જોવા માટે કરો ક્લિક

તમે ભલે તમારા મોબાઈલમાં સેલ્ફી લેતા હો પરંતુ હવે નાસાનું અંતરિક્ષ યાન ઈનસાઈટ પણ મંગળ ગ્રહ પર સેલ્ફી લઈ રહ્યુ છે. મંગળ ગ્રહ પર ઇનસાઈટે પોતાના રોબોર્ડના હાથનો ઉપયોગ કરીને સેલ્ફી લીધી છે. લાલ ગ્રહ પર દેખાતા આ યાને લીધેલી સેલ્ફી…

દિલ્હીમાં સિગ્નેચર બ્રિજ પર મોટી ઘટના, સેલ્ફી લઇ રહેલા બે યુવકો બાઈક સાથે નીચે પટકાયા

દિલ્હીમાં સિગ્નેચર બ્રિજ પર મોટી ઘટના બની. અહીં સેલ્ફી લઈ રહેલા બે યુવકોના પુલ પરથી નીચે પડતાં મોત થયા. જણાવાઈ રહ્યું છે કે બંને યુવકો બાઈક પર સવાર હતા. અને તેમની બાઈક ડિવાઈડરને ટકરાઈ ગઈ. જેને કારણે આ ઘટના બની….

ભાવનગરના બોર તળાવમાં સેલ્ફી લેવાની લ્હાયમાં 2 છાત્રોએ જીવ ખોયો

ભાવનગરના બોર તળાવ ખાતે સેલ્ફી લેવાની લ્હાયમાં બે વિદ્યાર્થીઓએ જીવ ખોયો છે. બે યુવકો સવારના સમયે બોરતળાવ પાસે ગયા હતા. ત્યાં બેમાંથી એક યુવક નદીના કિનારે બેઠો બેઠો સેલ્ફી લેતો હતો. ત્યાં અકસ્માતે એનો પગ લપસી જતાં તે તળાવમાં ગરકાવ…

Happy Diwali 2018: અંધારામાં સારી તસ્વીરો ખેંચવા અપનાવો આ પદ્ધતિ

7 નવેમ્બરે દિવાળી આજે છે અને આશા છે કે તમે તમારા ઘરનું ડેકોરેશન શરૂ કરી દીધુ હશે. દિવાળી દરમ્યાન આપણે દિવા પ્રગટાવીએ છીએ અને રંગબેરંગી આતશબાજી કરીએ છીએ અને સારા ફોટા પણ પાડીએ છીએ. દિવાળી રાતમાં મનાવવામાં આવે છે, પરંતુ…

હવે સૅલ્ફી લેતી વખતે કોઈ દુર્ઘટના નહીં સર્જાય, બસ આ ઍપ કરી દો ઇન્સ્ટોલ

સેલ્ફી લેતી વખતે મોત અથવા દુર્ઘટનાના સમાચાર વારંવાર સાંભળવા મળતા હોય છે, પરંતુ હવે એવી એપ આવી ગઈ છે કે જે સેલ્ફી લેતી વખતે થતી દુર્ઘટના અથવા જોખમ પ્રત્યે તમને જણાવશે. ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ફોર્મેશન ટેકનોલૉજી, દિલ્હીના સંશોધનકારોએ સેફ્ટી નામની…

નર્મદા કેનાલ પાસે અમદાવાદના યુવાનોને સેલ્ફી લેવી પડી ભારે

ગાંધીનગર નર્મદા કેનાલ પાસે બે યુવાનોને સેલ્ફી લેવી ભારે પડી ગઈ. નર્મદા કેનાલમાં સેલ્ફી લેવા જતા અમદાવાદના બે યુવાનોના પગ લપસતા બન્ને કેનાલમાં ખાબક્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે આવીને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી….

રસ્તા પર સેલ્ફી લેવા બદલ વરુણ ધવને કહ્યું કંઈક આવું

એવુ જણાઈ રહ્યું છે કે મુંબઈ પોલીસ દ્વારા ચલાણ આપ્યા બાદ બોલિવુડ એક્ટર વરુણ ધવન હવે પહેલા કરતા વધુ જાગરૂત બની ગયા છે. 1 સપ્ટેમ્બરે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીટમાં તેણે જણાવ્યું કે, મને લોકોને એ સમજાવવામાં ધણી દીક્કત…

રાજકોટમાં હવે તમારી આ પ્રિય જગ્યાએ સૅલ્ફી નહીં લઈ શકો, લાગ્યો પ્રતિબંધ

રાજ્યમાં સેલ્ફી લેતા સમયે દુર્ઘટના બનતી હોવાના કિસ્સાને જોતા રાજકોટ અગ્નિશમન સમિતિના ચેરમેને આગામી તહેવારને લઇને આજી. ન્યારી અને અટલ સરોવર પાસે સેલ્ફી ખેંચવા પર પ્રતિબંધ લાદી દીધો છે. આ અંગે અગ્નિશમન સમિતીના ચેરમેને ફાયર બ્રિગેડ સહિતના વિભાગોને સૂચના આપી…

હેલિકોપ્ટરમાં સેલ્ફી લેવા જતાં માથું….અને જીવન ગુમાવ્યું

આજકાલ સેલ્ફી લેવીએ દરેક વ્યક્તિ માટે એક ટ્રેન્ડ બની ગયો છે. લોકો સમય, સ્થળ જોયા વિના જ આડેધડ સેલ્ફી લેતા હોય છે જેને કારણે માઠું પરિણામ પણ ભોગવવું પડે છે. આવો જ એક કિસ્સો નેપાળના હિલસા પ્રદેશના સીમમાં બન્યો હતો….

ગીર સોમનાથ : સેલ્ફી લેતી મહિલાનો પગ લપસતા જમઝીર ધોધમાં ખાબકી

ગીર સોમનાથનો જમજીર ધોધ ખતરનાક ગણાય છે. આ ધોધમાં નહાવા પર પ્રતિબંધ છે. ત્યારે આ ધોધની નજીકથી એક મહિલાએ સેલ્ફી લેવા જતા સમયે મહિલાનો પગ લપસ્યો હતો. અને બન્યુ એવું કે મહિલા તણાવા લાગી. જો કે આ તાત્કલીક મહિલાના પતિ…

સંઘ પ્રદેશ દિવમાં મેઘરાજાની પધરામણી : જીવના જોખમે લોકોએ સેલ્ફી લીધી

સંઘ પ્રદેશ દિવમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. દિવમાં વરસાદ થતા સહેલાણીઓ મોજ માણતા જોવા મળ્યા હતા. દરિયા કિનારાના વિસ્તારમાં લોકોને ન્હાવા જવાની મનાઈના બોર્ડ લગાવવામાં આવ્યા તેમ છતાં કેટલાક લોકો દરિયા કિનારે જીવના જોખમે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા….

રમઝાન મહિનામાં કરૂણ ઘટના : નમાઝ અદા કર્યા બાદ 2 મિત્રોનું મોત

સુરતમાં રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજમાં ગમગીની પ્રસરી જાય તેવી ઘટના બની છે. રાંદેરના કોઝ-વે ખાતે સેલ્ફી લેતી વેળાએ એક મિત્રનો  પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થવા લાગ્યો. જેને બચાવવા જતા બાકીના ત્રણ મિત્ર પણ નદીમાં કૂદ્યા. જેમાંથી 2 કિશોરના…

સુરતમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવાનોની હાલત ગંભીર

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વિયર કમ કોઝ-વે પર સેલ્ફી લેવા જતા ચાર યુવાનો ડૂબ્યા છે. જેમાંથી બે યુવાનોને સ્થાનિક લોકોએ ઉગારી લેતા તેમનો આબાદ બચાવ થયો છે. જ્યારે કે અન્ય બે યુવકોને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરી બહાર કાઢવામાં આવ્યા…

જેલમાં પણ ઓછું ન થયું સલમાનનું સ્ટારડમ, જેલ સ્ટાફ સાથે સેલ્ફી-ઓટોગ્રાફ લેવામાં વ્યસ્ત ભાઈજાન 

કાળીયાર શિકાર મામલે દોષી કરાર સલમાન પાછલાં 2 દિવસથી જેલમાં છે. ભાઈજાનની ફેન ફોલોઈંગ જેલમાં પણ જોવા મળી. જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ સલમાન જેલ કર્મચારીઓ અને તેમના પરિવારને ઓટોગ્રાફ આપી રહ્યો છે અને તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી રહ્યો…

સેલ્ફીના વળતા પાણી, યંગસ્ટર્સને લાગ્યું ‘વૅલ્ફી’નું ઘેલું

મોબાઇલ ફોનનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે તેવામાં નાનાથી લઇને મોટા તમામ લોકોને સેલ્ફીનું જાણે કે એક જાતનું વળગણ થઇ ગયું છે. મોબાઇલ ફોન પર સેલ્ફી લઇ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું માત્ર યંગસ્ટર્સને જ નહીં પરંતુ દરેક ઉંમરના…

હવે Cannesમાં નહિ લઇ શકાય સેલ્ફી, જાણો કયા કારણસર લગાવાઈ રોક

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સેલ્ફી પર બેન લગાવામાં આવી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલના હેડે શુકવારે આની ઘોષણા કરી છે. તમના જણાવ્યા પ્રમાણે, સેલ્ફી લેવાથી ઇવેન્ટમાં અવ્યવસ્થા ફેલાય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના હેડ થીયરી ફ્રીર્માક્સએ ૨૦૧૫માં પણ સેલ્ફી બેન કરી હતી પએનાતું…

સેલ્ફી (SELFIE) લેનાર માટે ચૌંકાવનારો ખુલાસો, જાણ્યા બાદ છુટી શકે છે શોખ

શું તમે પણ સલ્ફી લેવાનો શોખ ધરાવો છો, જો હા તો આ સમાચાર તમને ચૌંકાવી દેશે. એવુ બને કે તમારો શોખ પણ છુટી જાય. જો કોઇને દિવસભરમાં ત્રણથી વધારે સેલ્ફી લીધા વિના મન નથી ભરાતું તો તે એક બીમારી અથવા…

Viral Video: હૈદરાબાદ મેટ્રો ટ્રેનની સામે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો

સેલ્ફી અને વીડિયો લેતા સમયે જરા અમસ્તી ચુક મોતનું કારણ બની શકે છે. અત્યાર સુધીમાં ઘણી એવી ઘટનાઓ બની છે કે જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા હોય. હવે આવી તાજેતરની ઘટના સામે આવી છે હૈદરાબાદમાં. જેમાં…

રાહુલ ગાંધીએ અંજારમાં કરી ઊંટની સવારી, નાની બાળકીઓ સાથે ખેંચાવી Selfie

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના બે દિવસના ગુજરાત પ્રવાસની શરૂઆત કચ્છના અંજારથી થઈ છે. રાહુલ ગાંધીએ અંજારમાં પોતાની રાજકીય યાત્રા દરમિયાન ઊંટની સવારી કરી હતી. તેમણે સ્થાનીય નાની બાળકીઓ સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. અંજારમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપ પર…

સચિનની મિત્રો સાથેની સેલ્ફી થઇ વાઇરલ

ટીમ ઇન્ડિયાના પૂર્વ બેસ્ટમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આ દિવસોમાં કોઇને કોઇ કારણોસર સમાચારમાં છવાયેલા છે. હવે આ વખતે સચિન તેમની એક સેલ્ફીને કારણે ચર્ચાનું કારણ બન્યા છે. વાત એમ છે કે આ સેલ્ફીમાં સચિન સાથે અજિત અગરકર અને કેટલાક…

ટ્રાન્જેક્શન કન્ફર્મ કરવા માટે પાસવર્ડ નહી પરંતુ સેલ્ફી માંગશે બેંકની એપ

ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ કે પછી ટ્વીટર દરેક જગ્યાએ પર સેલ્ફી પૉપ્યુલર છે. ટૂંક સમયમાં તમારી બેંક પણ ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન અથવા તો કોઇ ખરીદીને અપ્રુવ કરવા માટે તમારી પાસેથી સેલ્ફી માંગી શકે છે. પેમેન્ટ પ્રોસેસિંગની મોટી કંપની વીઝા આઇ.એન.સી એક…

મહારાષ્ટ્ર : નાગપુરમાં વેના નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 11 યુવાનો ડૂબ્યા

સેલ્ફી લેવાનો ક્રેઝ માનવીને કેટલો ભારે પડી શકે છે તેનું એક ભયાવહ ઉદાહરણ લોકો સમક્ષ આવ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી વેના નદી પરના ડેમમાં સેલ્ફી લેવાના3 ચક્કરમાં 8 યુવકો ડૂબી ગયા છે. જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે. જ્યારે 6 શોધખોળ…

જુઓ, ISROના ‘બાહુબલી’ની સેલ્ફી

ઇન્ડિયન સ્પેસ એજન્સી ISROના ‘બાહુબલી રૉકેટ’ GSLV માર્ક 3 એ તેના સફળતાપૂર્વકના લોન્ચના 2 દિવસ પછી કેટલાંક ‘સેલ્ફી’ મોકલ્યાં છે. સ્પેસમાં પ્રસ્થાપિત થયા બાદ 640 ટનના આ રોકેટે તેના પોતાના ફોટા પાડ્યા હતા. આ રોકેટનું વજન 200 હાથીઓ જેટલું છે….

સેલ્ફી લેવા જતા ભાદર ડેમમાં યુવાન પડ્યો, બચાવવા ગયેલા મિત્રનું મોત

સેલ્ફી લેવાનો ક્રેઝ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે.રાજકોટ પાસે આવેલા ધોરાજીમાં ભાદર-2 ડેમમાં સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા તેને બચાવવા ડેમમાં કૂદેલા મિત્રનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો….