ITના સપાટો / જયપુરમાં આઇટીના જ્વેલરી, જેમ્સ ગ્રુપમાં દરોડા, રૂ.500 કરોડનું કાળું નાણું પકડાયું
આવકવેરા વિભાગે જયપુર સ્થિત જ્વેલરી અને રંગીન જેમ સ્ટોનના મેન્યુફેકચરિંગ અને નિકાસ સાથે સંકળાયેલ ગ્રુપમાં દરોડા પાડીને ૫૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડી પાડયું છે...