નીતીશની સુરક્ષામાં ૩ ઇન્સ્પેક્ટર, ૧૧ એસઆઇ, ૨૦ એએસઆઇ સામેલ કરાશે; બે વખત થયેલા છીંડા પછી લેવાયેલો નિર્ણય
બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારની સુરક્ષામાં બે વખત થયેલા છીંડા પછી હવે તેમની સુરક્ષાને અભેધ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાનને સુરક્ષા પ્રદાન...