અગત્યનું/ ગામડાઓમાં રહેતી મહિલાઓ માટે થયું મોટુ એલાન! સરકાર FREEમાં આપશે 5000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગામડામાં રહેતી મહિલાઓ માટે નવી સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. જી હા, આ છે ઓવરડ્રાફ્ટ ફેસેલિટી. તમને જણાવી દઈએ કે...