નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું- દેશમાં સંવિધાન, ધર્મનિરપેક્ષતા અને કાનૂન ત્યાં સુધી જ્યાં સુધી હિન્દૂ બહુસંખ્યક
રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે કહ્યું કે, સંવિધાન, ધર્મનિરપેક્ષતા અને કાનૂન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી હિન્દૂ બહુસંખ્યક છે અને સમુદાયનું અલ્પસંખ્યપ થઇ ગયા પછી...