NDAમાં ડખા : બિહારમાં નીતિશ કુમારના પક્ષ સામે પાસવાનનો લોક જનશક્તિ પક્ષ 143 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે
બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે લોક જનશક્તિ પક્ષની રણનીતિ શું હશે તેના પર સૌની નજર છે. અધ્યક્ષ ચિરાગ પાસવાને 16 સપ્ટેમ્બરના રોજ તમામ સાંસદોની મહત્વપૂર્ણ બેઠક...