કાશ્મીર 370ની શરતે જ ભારત માં ભળ્યુ હતુ, અમે સરકારના નિર્ણય ને કોર્ટમાં પડકારીશું : ઓમર અબ્દુલા
જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી તેમજ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ એક નિવેદન કરીને આર્ટિકલ 370 પર સરકારનાં પગલાને “એક તરફી અને ચોંકાવનારુ” ગણાવ્યુ છે. અને કહ્યુ...