શાળાઓ ખુલવાના કારણે વિદ્યાર્થીઓના ચહેરા પર પરત ફરી ચમક, PM મોદીએ શિક્ષક પર્વનું ઉદ્ઘાટન કરતા કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષક પર્વનું ઉદ્ધાટન કરતા કહ્યું કે દોઢ બે વર્ષ બાદ શાળાઓ ખુલવાના કારણે વિદ્યાર્થીઓના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. લાંબા...