કેન્દ્ર સરકાર શરૂ કરવા જઈ રહી છે ‘શ્રેષ્ઠ યોજના’, જાણો તેના વિશે અને શું મળશે સુવિધાઓ
કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ (Scheduled Castes) ના મેઘાવી વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત પ્રાઈવેટ શાળાઓમાં ક્વોલિટી રેસિડેન્શિયલ એજ્યુકેશન (Quality Residential Education) અપાવવા માટે તેમના સામાજિક-આર્થિક ઉત્થાન અને સમગ્ર...