GSTV
Home » Scam

Tag : Scam

દૂધસાગર ડેરીનું વધુ એક કૌભાંડ : 1800 કર્મચારીઓના ખાતામાં 12 કરોડ જમા કરાવ્યા અને પછી પરત લઈ લેવાયા

Mayur
મહેસાણામાં દૂધસાગર ડેરીનો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ડેરીની સાધારણ સભામાં કર્મચારીઓએ સારું કામ કર્યુ છે તેમ કહી વિપુલ ચૌધરીએ બે પગાર આપવાનો ઠરાવ

હરિયાણાના માનેસર જમીન કૌભાંડમાં ઇડીએ રૂ. 67 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

Mayur
હરિયાણાના માનેસરમાં ગેરકાયદેસર રીતે જમીન સંપાદિત કરવા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ 67 કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે. આ કૌભાંડમાં સરકારના વરિષ્ઠ અિધકારીઓની

રેશનિંગની દુકાનોનું નવું કૌભાંડ, સોફ્ટવેરનો ઉપયોગ કરી ગ્રાહકો સાથે આ રીતે કરે છે છેતરપિંડી

Arohi
અમરેલી જિલ્લામાં સસ્તા ભાવની રેશનિંગની દુકાનો નવું કૌભાંડ સામે આવ્યું છે. બોગસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદને આધારે રાજુલા મામલતદારે 8

જામનગરમાં 272 કરોડનું બોગસ બિલ કૌભાંડ, મોરબી સિરામીક ઉદ્યોગના મોટા માથા પણ આવી શકે ઝપેટમાં

Nilesh Jethva
જામનગરના રોસાટા કોર્પોરેટ અને સહયોગી પેઢીઓના નામે 272.74 કરોડનું બોગસ બિલ કૌભાંડ આચરી કરોડોની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવાના ગુનામાં સંદિપ છનિયારાની ધરપકડ બાદ તેને

પીએનબીને માત્ર નિરવ મોદી નહીં આ કંપની પણ 3,800 કરોડનો ચૂનો લગાવી ગઈ છે

Mayur
નીરવ મોદીએ પીએનબીને લગાવેલા કરોડો રૂપિયાના ચૂના બાદ પીએનબીએ જણાવ્યું કે, ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડે ૩ હજાર ૮૦૦ કરોડનો બેંકનો ચૂનો લગાવ્યો. પીએનબીએ આ

કોલસા કૌભાંડ મામલે ઉદ્યોગપતિ અને પૂર્વ સાંસદ નવિન જિંદલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આ આરોપ નક્કી કરવા આદેશ કર્યો

Mayur
કોલસા કૌભાંડમાં ઉદ્યોગપતિ અને પૂર્વ સાંસદ નવિન જિંદલની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હીની એક સ્પેશિયલ કોર્ટે સોમવારે નવિન જિંદલ અને અન્ય ચાર લોકોની વિરૂદ્ધ આરોપ

COX & KINGS રૂ.150 કરોડની ચૂકવણીમાં ડિફોલ્ટ : રોકાણકારો પાયમાલ

Mansi Patel
ટ્રાવેલ એન્ડ ટુર કંપની કોક્ષ એન્ડ કિંગ્સ લિમિટેડ રોકડ પ્રવાહના અભાવમાં પરિસ્થિતિ કથળતાં અને રેટીંગ ડાઉનગ્રેડની સાથે હવે કમર્શિયલ પેપર્સની રૂ.૧૫૦ કરોડની ચૂકવણી કરવામાં ડિફોલ્ટર

સ્ટરલિંગ બાયોટેકના સાંડેસરા ભાઇઓની બેંકો સાથેની કરોડની છેતરપિંડીનો આંકડો 14,500 કરોડને પાર

Mansi Patel
સ્ટરલિંગ બાયોટેકના સાંડેસરા ભાઇઓની બેંકો સાથેની કરોડની છેતરપિંડીનો આંકડો 14,500 કરોડને પાર વડોદરાની સ્ટરલિંગ બાયોટેક લિમિટેડ(એસબીએલ)ના મુખ્ય પ્રમોટરો સાંડેસરા ભાઇઓએ બેંકો સાથે ૧૪,૫૦૦ કરોડ રૃપિયાની

કર્ણાટકના પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ઇડીએ આઇએમએ ગુરપની 209 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

Dharika Jansari
કર્ણાટકના પોન્ઝી કૌભાંડમાં મની લોન્ડરિંગના કેસની તપાસ હેઠળ ઇડીએ આઇએમએ ગુ્રપની ૨૦૯ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ટાંચમાં લીધેલી સંપત્તિમાં ૨૦ સ્થિર મિલકતો અને

ગાંધીધામ મગફળી કૌભાંડ મામલે ગુજરાત સરકારે હાથ કર્યા અદ્ધર

Nilesh Jethva
તો જે કૌભાંડને લઇને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. તેવા કચ્છના મગફળી કૌભાંડને લઇને ગાંધીધામના મામલતદાર ચિરાગ હિરવાણીયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છેકે મગફળી કૌભાંડને લઇને

શું મગફળી કૌભાંડથી ભ્રષ્ટાચારના રૂપિયા સીધા કમલમાં જાય છે ?

Mayur
ગાંધીધામમાં સામે આવેલા મગફળીના માટી કૌભાંડને પગલે કોંગ્રેસ પણ મેદાને આવી ગઇ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મગફળીકાંડમાં સીધા રૂપાણી સરકાર અને ભાજપ પર આકરા

ચોકીદાર જ ચોર નીકળ્યો ! તળાવમાં માછલીઓ પકડવા માટે કરતો હતો મદદ

Mayur
અમદાવાદના ઘોડાસર તળાવમાં નાળી નાખી માછલીઓ પકડવાનૌ કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોડી રાતે તળાવની લાઈટો બંધ કરીને કેટલાક શખ્સો તળાવમાં જાળ નાખી માછલીઓ પકડતા હતા.

બનાસકાંઠામાં ફરી એક વાર રાયડા કૌભાંડની શંકા, જાહેર રજાના દિવસે પણ કરવામાં આવી રહી છે ખરીદી

Arohi
બનાસકાંઠામાં ફરી એક વાર રાયડા કોભાંડની શંકા સેવાઇ રહી છે. શંકા કરવાનું કારણ જાહેર રજાના દિવસે રાયડાની ખરીદી કરવામાં આવી તે છે. 50 ટકા ખેડૂતો

મગફળી, તુવેર અને ખાતર કૌભાંડ બાદ આ શહેરમાં સામે આવ્યું કચરા કૌભાંડ

Nilesh Jethva
જૂનાગઢ મહાનગરપાલિકામાં કચરાનું કૌભાંડ સામે આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલા ગાર્બેજના કોન્ટ્રાક્ટ કર્મચારી દ્વારા હળવા કચરાને ડમ્પીંગ સાઇટ પર ન લઈ જવો પડે

હલકી ગુણવત્તાની તુવેર સામે આવી છે તે ખેડૂતો પાસેથી લેવાયેલી જ નથી, સરકારનો કૌભાંડ ન થયો હોવાનો દાવો

Arohi
જૂનાગઢમાં કેશોદ અને વિસાવદરમાં સામે આવેલા તુવેર કૌભાંડ પર સરકારે સ્પષ્ટતા આપતા કોઈ કૌભાંડ ન થયાના દાવા કર્યા છે. રાજ્ય સરકારના પૂરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ

તુવેર બાદ હવે સામે આવ્યુ ખાતર કૌભાંડ, ગુણી દીઠ 500 ગ્રામ ખાતર ઓછુ અપાતું હોવાનું આક્ષેપ

Mansi Patel
રાજ્યમાં મગફળી, બારદાન અને તુવેર કાંડ બાદ હવે ખાતર કૌભાંડની પણ ગંધ આવી છે. જેતુપરમાં સહકારી રાહે વેચાતા ખાતરમાં નિયત કરાયેલા જથ્થા કરતા ઓછો જથ્થો

તુવેર કૌભાંડ મામલે જયેશ રાદડીયાએ આપ્યું નિવેદન, હલકી ગુણવત્તા વાળી તુવેરની તપાસ થશે

Mayur
સૌરાષ્ટ્રમાં મગફળી કૌભાંડ બાદ તુવેરનું મસમોટું કૌભાંડ સામે આવતાં રાજ્ય સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. કેશોદમાં તુવેર ખરીદી કૌભાંડને લઈ રાજય સરકારના પુરવઠા પ્રધાન

ગુજરાતમાં ભાજપના સાંસદોનું બાંકડા કૌભાંડ, 1750ની કિંમતના બાંકડાની 3500ના ભાવથી ખરીદી

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સૂત્ર આપ્યું હતું કે હું ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી પરંતુ આ બાબત પણ માત્ર જુમલો રહી ગઈ છે

ચૂંટણી પહેલા માયાવતીને ફટકો, 2010ના આ મોટા ગોટાળા મામલે તપાસનો ધમધમાટ

Mayur
લોકસભાની ચૂંટણી પહેલા બસપા સુપ્રીમો માયાવતીની મુશ્કેલીમાં વધારો થયો. સીબીઆઈએ માયાવતી વિરૂદ્ધ 2010માં લોક સેવા આયોગમાં ભરતીમાં થયેલા ગોટાળા મામલે તપાસ શરૂ કરી છે. 2010માં

રાજપથ ક્લબમાં 1.65 કરોડનું મેમ્બરશીપ કૌભાંડ, ક્લબના ડિરેક્ટરોની સંડોવણીની આશંકા

Arohi
વિવાદોમાં સપડાયેલા રાજપથ ક્બલમાં 1.65 કરોડનું મેમ્બરશીપ કૌભાંડ સામે આવ્યુ છે. ત્યારે આ કૌભાંડમાં ક્લબના ડિરેક્ટરોની સંડોવણી હોવાની પણ આશંકા છે.  ડિરેક્ટરોની સહી વિના મેમ્બરશીપ

DHFL Scam: કરોડોનું કૌભાંડ કેવી રીતે આચરાયું : આ છે એક સરળ ભાષામાં સમજ

Karan
કોબ્રાપોસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના અંતે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લીમીટેડ (DHFL) દ્વારા વિવિધ સ્ત્રોત પાસેથી લોન મેળવવામાં

અમદાવાદમાં રાજપથ કલબમાં મેમ્બરશિપના ગોટાળા, એક કર્મચારી સસ્પેન્ડ કરી દેવાયો

Arohi
અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી જાણીતી રાજપથ કલબ ફરી એક વાર વિવાદમાં આવી ગઇ છે. ૩૮ સભ્યોની મેમ્બરશીપ ખોટી રીતે અન્ય લોકોને આપી દેવામાં આવી

GSTની ગાંધીનગર કચેરીએ 1210 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપ્યું

Hetal
કેન્દ્રીય જીએસટીની ગાંધીનગર કચેરીના અધિકારીઓની એક ટીમે રૂા. 1210 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડ આચરનાર અહેસાસ અલિ તસવારઅલિ સૈયદની ધરપકડ પણ

કોલકાતામાં યોજાયેલ મહારેલીમાં આ નેતાની જીભ લપસી કહ્યું “બોફોર્સ ખરીદીમાં લૂંટ ચલાવાઈ”

Hetal
કોલકાતામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની મહારેલીમાં જનતાદળ યુના નેતા શરદ યાદવની જીભ લપસી ગઈ હતી. શરદ યાદવે ભાષણ કરતી વખતે રાફેલની જગ્યાએ બોફોર્સ ગોટાળા પર બોલવાનુ

આ કૌભાંડીના કારણે જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવા બેંંકનો ઇન્કાર

Hetal
નિરવ મોદી પ્રકરણ પછી જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવામાં બેંંક તરફથી કરાતાં ઇનકારના મુદ્દો જેમ એન્ડ જ્વેલરી કાઉન્સીલના સભ્યોએ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ સાથે મળેલી

ગોંડલમાં બોગસ બિલ ઈસ્યુ કરીને કર્યુ કરોડોનું કૌભાંડ, જીએસટી દરોડામાં થયો ખુલાસો

Arohi
રાજકોટ જિલ્લાના ગોંડલમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં 2 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો ખુલાસો થયો છે. એક જ પેઢીને બે વ્યક્તિ ઓપરેટ

ફૂટ્યું પેપર, દાઝ્યું ભાજપઃ સમગ્ર ગુજરાતમાં જુઓ ક્યાં ક્યાં થયા સરકાર સામે દેખાવો

Mayur
લોકરક્ષક ભરતી દળના પેપરલીક મામલે આખરે ધરપકડનો દોર શરૂ થયો છે. અત્યાર સુધી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. તો વળી ધરપકડ કરાયેલા શખ્સોમાં બે

મગફળીની ખરીદીમાં નવું કૌભાંડ થવાની શક્યતા, ખેડૂતોની ફરિયાદ માર્કેટ યાર્ડમાં ધાંધિયા

Hetal
ગુજરાતમાં મોટા ઉપાડે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત તો કરી દેવાઇ છે. પરંતુ એકે એક માર્કેટ યાર્ડમાં ખરીદીમાં ધાંધિયા થતાં હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે.

વાંકાનેરમાં પેઢીએ હાથ ઉંચા કરી લઇ ગ્રાહકોનું ફુલેકુ ફેરવી નાખ્યું

Mayur
વાંકાનેરમાં સનસાઈન હાઇટેક મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એગ્રો એન્ડ ડેરી લિમિટેડે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે. વાંકાનેર શહેરમાં બ્રાંચ ખોલી શહેર અને તાલુકામાં એજન્ટો

જીએસટીવીએ ખોલી ગુજકોટ પોલ, મગફળીના તોલમાપમાં ચાલતી ગેરરીતિનો પર્દાફાશ

Hetal
જીએસટીવીએ સૌપ્રથમ મગફળીમાં માટી ભેળવવાનું કૌભાંડ ઉજાગર કર્યું અને હવે ગુજકોટ દ્વારા આચરવામાં આવતા કથિત ભ્રષ્ટાચારને પણ સૌપ્રથમ જીએસટીવીએ જ ઉજાગર કર્યો. જીએસટીવીએ ગુજકોટના ભ્રષ્ટાચાર
Do NOT follow this link or you will be banned from the site!