કામની વાત / શું તમારે SBIમાં અકાઉન્ટ છે તો આ નંબરથી રહેજો સાવધાન, નહીંતર વર્ષોની કમાણી થઈ જશે સાફ
દેશની સૌથી મોટી સરકારી ભારતીય સ્ટેટ બેંકે પોતાના 44 કરોડની વધુ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. એસબીઆઈએ ગ્રાહકોને બે નંબરોથી સાવધાન રહેવા કહ્યું છે. જેમાં બેંકના...