કામની વાત / સ્ટેટ બેંકના ડેબિટ કાર્ડ પર મળે છે 20 લાખ સુધીનો ફ્રી ઇન્શ્યોરન્સ, નહીં ચૂકવવું પડે પ્રીમિયમ
તમને જણાવી દઈએ કે જો તમારું SBI બેન્ક એકાઉન્ટ છે તો તમને ફ્રીમાં લાખોનું ઈન્સેન્ટિવ ડેથ ઇન્શ્યોરન્સ મળી રહ્યો છે. સ્ટેટ બેન્ક ઇન્ડિયાએ પોતાના 40...