SBIએ કસ્ટમર્સને આપ્યો ઝાટકો, સામાન ખરીદ્યા પછી EMIમાં કન્વર્ટ કરાવવા પર લાગશે ચાર્જDamini PatelNovember 13, 2021November 13, 2021SBIએ પોતાના ક્રેડિટ કાર્ડ ધારકોને મોટો ઝાટકો આપ્યો છે. SBIની યુનિટ એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસેસ લિમિટની જાણકારી આપતા કહ્યું કે બધા સમાન માસિક હપ્તાના...