પ્રજાને દાઝ્યા પર ડામ / દેશની સૌથી મોટી બેંકે વ્યાજદરમાં કર્યો આટલો વધારો, લોન લેવી થઈ જશે મોંઘી
મોંઘવારીનો ચોતરફો માર સહન કરી રહેલ દેશની જનતાને દાઝ્યાં પર ડામ સમાન લોનના વ્યાજદરમાં વધારાનો સામનો કરવો પડશે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ વ્યાજદરમાં 0.10%નો...