SBI ખાતાધારકો ધ્યાન આપે! આ તારીખ સુધીમાં પતાવી લો આ જરૂરી કામ, નહિ તો બંધ થઇ જશે બેન્ક સર્વિસ
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ તેના 40 કરોડ ખાતાધારકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંકે તેના ખાતાધારકોને સમયમર્યાદા પહેલા પાન...