SBI ગ્રાહકોને મોટી રાહત : ATM કાર્ડ ખોવાઇ જાય તો ઘરેબેઠા મંગાવો નવુ કાર્ડ, એકદમ સરળ છે પ્રોસેસ
SBI News Update: કોરોના મહામારી વચ્ચે, બેન્કોએ તેમની મોટાભાગની સુવિધાઓ ઓનલાઇન કરી છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (SBI)પણ તેના ગ્રાહકોની સલામતીને...