‘જો કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ’ સગી દીકરીની બાજુમાં ઉંઘી જઇ નરાધમ બાપે નવ મહિના સુધી ગુજાર્યો બળાત્કાર
સાવલી તાલુકાના એક ગામમાં હવસખોર પિતાએ પોતાની જ ૧૪ વર્ષની પુત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજારી જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.સાવલી...