રોકાણકારો માટે મહત્વના સમાચાર/ SAVING ACCOUNT કરતા સારી છે SBIની આ સ્કીમ, સંપૂર્ણ રકમ પર મળે છે સારુ રિટર્ન
રોકાણ દ્વારા લોકો પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાની પ્લાનિંગ કરે છે પરંતુ ક્યારે ખોટી જગ્યાએ રોકાણ કરવાથી તેમની મુશ્કેલીમાં વધારો થાય છે. એવામાં ખૂબ જરૂર છે...