અમરેલીના સાવરકુંડલાના મિતિયાળા અને સાકરપરાના આસપાસના ડુંગરાળ વિસ્તારમાં આગ લાગી હતી. રેવન્યું વિસ્તારમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગને કાબુમાં લેવા સ્થાનિક તંત્રએ...
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આજે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ વરસ્યો તો રાજકોટ ગ્રામ્ય પંથકમાં પણ દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો અને પડધરી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો...
તમે વરઘોડા તો અનેક પ્રકારના જોયા હશે પરંતુ અમરેલીના સાવરકુંડલામાં એક એવો વરઘોડો નીકળ્યો કે તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. સાવરકુંડલામાં વાજતે ગાજતે...
સાવરકુંડલા મુસ્લિમ સમાજના ધર્મગુરુના ભત્રીજાની જનાજામાં લોકોને એક અનોખી બાબત જોવા મળી હતી. મૃતકની અંતિમયાત્રામાં પુલવામાના શહીદોના બેનરો આગળ રખવામા આવ્યા હતા. આ રીતે ધર્મગુરૂએ...
અમરેલીના સાવરકુંડલાના બોરાળા ગામે ટ્રેનની અડફેટે બે સિંહ અને એક સિંહણનું મોત થયું છે. મધરાતે 12 વાગ્યાના અરસામાં બોરાળા ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક...
અમરેલીના સાવરકુંડલા બાયપાસ રોડ પર ફતેપુરા રસ્તાપર અકસ્માત થવા પામ્યો. એક છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થવા પામ્યો. આ અકસ્માતમા એક યુવતીનું મરણ થવા...