‘જીન્સ-મોબાઈલ વળી નહીં, 40-50 વર્ષની મહિલાઓ જ મોદીથી પ્રભાવિત’, દિગ્વિજયસિહનુ નિવેદન
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે શનિવારે જન જાગરણ અભિયાન દરમિયાન દિગ્વિજય સિંહે કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કરતા કહ્યુ કે, જીન્સ પહેરનારી અને મોબાઈલ ફોન રાખનારી છોકરીઓ...