ગુજરાત સરકારનાં મંત્રી સૌરભ પટેલ સાથે છે રિલાયન્સનાં મુખિયા મુકેશ અંબાણીના પારિવારિક સંબંધ, વાંચો કેવી રીતે
ગુજરાતમાં બીજેપી સરકારમાં મંત્રી સૌરભ પટેલ રાજ્યનાં લોકપ્રિય નેતાઓમાંથી એક છે. પરંતુ તેઓ ઘણા લોપ્રોફાઈલ રહેવાનું પસંદ કરે છે. જોકે, તે બહુજ ઓછા લોકો જાણે...