ISSF World Cup: મનુ ભાકર અને સૌરભ ચોધરીએ ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું
ભારતનાં યુવા તીરંદાજ મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ઇન્ટરનેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF)વર્લ્ડ કપમાં સુવર્ણપદક(ગોલ્ડ મેડલ) જીતીને ખેલમાં દેશને ગૌરવ અપાવ્યું છે. મનુ સૌરભે 10...