મોદીના સંવાદને લઈને બહુચરાજીના સરપંચે આપી પ્રતિક્રિયા, વડાપ્રધાનના આ સૂત્રને સાર્થક કરીશું
આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નીમિત્તે વડાપ્રધાને સરપંચો સાથે સંવાદ કર્યો હતો. જેમા મહેસાણાના બહુચરાજીના સરપંચે તેમની પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે, વડાપ્રધાનનું માર્ગદર્શન અમૂલ્ય...