Archive

Tag: Sara Ali Khan

દાનિશ ઝેહનના નિધનથી દુખી છે સારા અલી ખાન, Video શેર કરીને થઇ ભાવુક

એમટીવી રિયાલીટી શૉ ‘એસ ઑફ સ્પેસ’ના કન્ટેસ્ટન્ટ અને યુટ્યૂબના ચર્ચિત ચહેરા દાનિશ ઝેહનનુ ગુરુવારે સવારે એક માર્ગ દુર્ઘટનામાં નિધવ થયું હતું. તે એક લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ મુંબઇ પરત ફરી રહ્યો હતો. જે બાદ ગુરુવારે સાંજે મુંબઇના કુર્લામાં દાનિશના…

ના હોય! આ હેન્ડસમ હંક સાથે સારાનું ‘સેટિંગ’ કરાવી રહ્યો છે રણવીર સિંહ, વિશ્વાસ ન હોય તો જોઇ લો Video

તમને ‘કૉફી વિથ કરણ 6’નો તે એપિસોડ તો યાદ જ હશે જેમાં સારા અલી ખાન પિતા સૈફ અલી ખાન સાથે પહોંચી હતી. આ શૉમાં સારાએ કહ્યુ હતુ કે, તે ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનું કી ટીટું કી સ્વીટી’ના લીડ એક્ટર…

Video: આવી ગયો ‘કપિલ શર્મા શૉ’નો નવો પ્રોમો, હસી-હસીને લોટપોટ થયાં સલમાન-રણવીર

કોમેડિયન કપિલ શર્મા પોતાના ચર્ચિત પ્રોગ્રામ ‘ધ કપિલ શર્મા શૉ’ દ્વારા ટેલિવીઝન પર વાપસી કરી રહ્યો છે. કપિલે શૉનું શુટિંગ શરૂ કરી દીધું છે. શૉનો નવો પ્રોમો પણ રિલિઝ કરી દેવામાં આવ્યો છે.પ્રોમોમાં સલમાન ખાન, સલીન ખાન, રણવીર સિંહ ને…

સારા અલી ખાને પોતાના અંગત જીવન અંગે ઈન્ટરવ્યૂમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલીની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ વિવાદ હોવા છતાં બૉક્સ ઑફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. તાજેતરમાં સારા અલી ખાને અમર ઉજાલા ડૉટ કૉમ સાથે એક્સક્લૂઝીવ વાતચીત કરી હતી. સારાએ કહ્યું કે હું પોતાની પ્રથમ…

કૈદારનાથ ફ્લોપ ગઇ છતા સારા પ્રશંસકોને પ્રસાદ વેચી રહી છે

સારા અલી ખાને પોતાની પહેલી ફિલ્મ કૈદારનાથથી બોલિવુડમાં ડેબ્યુ કરી લીધું છે. આ વર્ષે જ તેની બીજી ફિલ્મ સિમ્બા પણ રિલીઝ માટે તૈયાર છે. સારાના અભિનયના વખાણ થઇ રહ્યા છે, પણ ફિલ્મ એટલી ચાલી નથી રહી. બોક્સઓફિસ પર ફિલ્મ એટલી તગડી…

ફિલ્મ ‘કેદારનાથ’ પર આ રાજ્યમાં મૂકાયો પ્રતિબંધ, લવ જેહાદનો લાગ્યો આરોપ

ઉત્તરાખંડમાં સારા અલી ખાન અને સુશાંતસિંહ રાજપુતની ફિલ્મ કેદારનાથ પર રોક લગાવી દેવામાં આવી છે. ફિલ્મ પર લવ જેહાદ, ભગવાનનું અપમાન અને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મનો વિરોધ કેદારનાથ મંદિરના પુજારીઓ કરી રહ્યા છે. ગુરૂવારે ઉત્તરાખંડ…

Movie Review : ‘કેદારનાથ’ જોવાનો હોય પ્લાન, તો પહેલાં જાણો કેવી છે સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ

અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ કેદારનાથ રિલિઝ થઇ દઇ છે. આ ફિલ્મમાં, સુષંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દ્વારા, સારા અલી ખાન બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. સ્ટોરી શરૂઆતમાં તે જ સામાન્ય લવ સ્ટોરી…

SIMMBA: ‘આંખ મારે’ સૉન્ગ રીલીઝ, ધમાકેદાર છે રણવીર-સારાનો ડાન્સ નંબર

રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બાનું પહેલું સૉન્ગ ‘આંખ મારે’ રિલિઝ થઇ ગયું છે. આ ગીતમાં રણવીર અને સારાનું ધમાકેદાર પર્ફોર્મન્સ જોવા મળી રહ્યું છે. આ ગીતની શરૂઆતમાં કરણ જોહરની ઝલક પણ જોવા મળી રહી છે. આ સાથે…

સારાની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં અરજી, ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ

બોલિવૂડ ફિલ્મ કેદારનાથ વિવાદમાં ફસાતી દેખાઈ રહી છે. ફિલ્મમાં ભજવવામાં આવેલા પાત્રના કારણે ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી ફિલ્મ વિરૂદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે ગુરૂવારે કોર્ટમાં સુનાવણી થવાની છે. કોર્ટમાં અરજી કરનારે માગ…

Simmba: દમદાર છે રણવીર સિંહનો અંદાજ,ફિલ્મને સુપરહિટ બનાવશે આ 6 દમદાર ડાયલૉગ્સ

રણવીર સિંહની ફિલ્મ સિંબાનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં રણવીર સિંહનો રોલ સંપૂર્ણ રીતે સિંઘમના અજય દેવરણથી પ્રેરિત છે. આ વાતને ટ્રેલરમાં સૌપ્રથમ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. આશરે 3 મિનિટના આ ટ્રેલરની શરૂઆત અજય દેવગણના સિંઘમ અવતારથી થાય…

Simmba Trailer : ‘સિમ્બા’ કે ‘સિંઘમ’, રણવીર સિંહમાં જોવા મળી અજય દેવગણની ઝલક

રણવીર સિંહ અને સારા અલી ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘સિંબા’નું ટ્રેલર આખરે રીલીઝ થઇ ગયું છે. ફિલ્મની સ્ટોરી ખૂબ જ મસાલેદાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ધમાલે મચાવશે. આ ફિલ્મ તેલુગુમાં બનેલી ફિલ્મ ‘ટેંપર’ની…

ના કરિના મારી માતા બનવા ઇચ્છે છે અને ના હું તેની દીકરી

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન તાજેતરમાં પોતાની ફિલ્મ ‘કેદારનાથ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ બાબતે તેણી મીડિયા સાથે ખૂબ વાતચીત કરી રહી છે. એક ઈન્ટરવ્યૂ દરમ્યાન જ્યારે સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે કરીનાની સાથે…

જ્યારે કરીનાએ સૈફને કહ્યું,’હું સારા-ઇબ્રાહિમની મા ન બની શકું’

કરીના કપૂર ખાને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે સારા અલી ખાન બૉર્ન સ્ટાર છે. સારાના ડેબ્યૂને લઇને કરીના ખૂબ જ ખુશ છે. પરંતુ જ્યારે વાત આવે સારા સાથેના સંબંધોની તો કરીના પોતાને સારાની મા નથી માનતી. હકીકતમાં તાજેતરમાં જ…

કરિના અને સૈફનો લાડલો તૈમૂર અલી ખાન કમાણી કરવા લાગ્યો, એક ફોટાની છે આ કિંમત

બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન અને કરિના કપુરના દિકરા તૈમુર અલી ખાનનું સ્ટારડમ દિવસે-દિવસે વધતું જાય છે. તેની નાની-નાની બાબતોની નોંધ લેવાય છે. સોશિયલ મિડિયા પર હેડલાઈન્સમાં રહેનાર તૈમુરના નામના માર્કેટમાં રમકડા પણ આવવા લાગ્યા છે. ક્યુટનેસને લીધે લોકપ્રિય બનેલા…

સૈફની દીકરી સારાએ કહ્યું, જો હું કરિનાને આ કહું ને તો તેની હાલત ખરાબ થઈ જશે

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાન ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આજકાલ તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સારા અલી ખાન પિતા સૈફની બીજી પત્ની કરીના કપૂર ખાન સાથે એક સ્પેશિયલ બૉન્ડિંગ ધરાવે છે….

સુશાંત-સારાના પ્રેમની અદ્ભૂત ગાથા છે ‘કેદારનાથ’, દમદાર છે Trailer

કેદારનાથ ફિલ્મ લવ જેહાદના આરોપોના કારણે વિવાદોમાંઘેરાઇ છે. સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન સ્ટારર કેદારનાથનું ટ્રેલર સિરિઝથઇ ગયું છે. ટીઝર પહેલા જ રિવિલ કરવામાં આવ્યુ છે. તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદકરવામાં આવ્યું હતું. ટીઝરમાં સારા અને…

પિતા સૈફની સામે જ સારાએ કહ્યું કે આ ઍક્ટર સાથે લગ્ન કરવાની ઇચ્છા છે

તાજેતરમાં જ કૉફી વિથ કરણ સીઝન 6નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં સૈફ અલી ખાન અને તેની દિકરી સારા અલી ખાન નજરે પડ્યાં. આવું પહેલીવાર બનશે જ્યારે કોઇ પિતા અને દિરકીની જોડી કોઇ ચેટ શૉમાં સાથે જોવા મળ્યાં હોય….

‘સિમ્બા’ માટે ભાવુક થયાં સારા અલી ખાન અને રોહિત શેટ્ટી, રણવીરને આપ્યો આ ખાસ સંદેશ

રણવીરસિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ સિમ્બાનું શુટિંગ પૂર્ણ થઇ ગયું છે. શુટિંગનાઅંતિમ દિવસે ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને સારા અલી ખાન ભાવુક થઇ ગયા. બંનેએપોતાની ભાવનાઓ ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી છે. સારાએ રોહિત અને રણવીર સાથે પોતાનીતસવીર શેર…

‘કેદારનાથ’ ટીઝર :કુદરતી આફત વચ્ચે શરૂ થઇ લવસ્ટોરી, ડેબ્યૂ ફિલ્મમાં જ સારાનો કિસિંગ સીન

સૈફ અલી ખાનની દીકરીટૂંક સમયમાં ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તાજેતરમાં જ આફિલ્મનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. આ એક એવા યુવાનની કહાની છે, જે ગૌરીકુંડ-કેદારનાથ માર્ગ પર કાવડીયા તરીકેનું કામ કરે છે. એક દિવસ તે કાવડમાં…

સિમ્બા અને કેદારનાથની કશ્મકશમાંથી સારાને મળ્યો છૂટકારો, પહેલા રિલીઝ થશે આ ફિલ્મ

સારા અલી ખાન કઇ ફિલ્મથી ડેબ્યુ કરશે તેની કશ્મકશ હતી, પણ હવે સારા અલી ખાન સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મ કૈદારનાથથી જ ડેબ્યુ કરવાની છે તે ફાઇનલ થઇ ગયું છે. કૈદારનાથ ફિલ્મનું પહેલું પોસ્ટર રિવીલ કરવામાં આવ્યું છે, જેમાં સારા…

મારી સાથે સારા અલી ખાનની સરખામણી બંધ કરો

તે વાત સૌકોઇ જાણે છે કે બોલીવુડમાં બે અભિનેત્રીઓ ક્યારેય મિત્ર ન બની શકે. કોઇને કોઇ અભિનેત્રીઓ વચ્ચે થયેલી કેટફાઇટના કારણે ચર્ચાનું બજાર ગરમ તો રહેતું જ હોય છે અને જો તેવામાં કોઇ અભિનેત્રીની સરખામણી અન્ય કોઇ અભિનેત્રી સાથે કરવામાં…

તૈમૂરે બહેનો સાથે આ અંદાજમાં કરી રક્ષાબંધનની ઉજવણી, જુઓ Cute Photos

બોલીવુડ એક્ટ્રેસ કરીના અને સૈફના લાડલા તૈમૂરની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે તૈમૂરે ક્યૂટ અંદાજમાં રક્ષાબંધનની ઉજવણી કરી છે. તેણે સોહા અલી ખાનની દિકરી ઇનાયા અને સારા અલી ખાન પાસે રાખડી બંધાવી. Rakhi…

આ એક્ટ્રેસનો બાથટબ વિડિયો વાયરલ, બહેને જ નશાની હાલતમાં કર્યો પોસ્ટ

ટીવી એક્ટ્રેસ સારા અલી ખાન ઘણાં સમય બાદ ચર્ચામાં આવી છે. તેનો એક બાથટબમાં નહાતી વખતનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે.  વિડિયોમાં સારા ન્યૂડ છે. આ વિડિયો બીજા કોઇએ નહી પરંતુ તેની જ બહેન આર્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો….

Simbaના ડાયરેક્ટરે રણવીર સિંહની આ રીતે કાઢી ઝાટકણી, Video Viral

બોલીવુડના બાજીરાવ ગણાતા રણવીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ સિમ્બામાં નવા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ હૈદારાબાદના રામોજી ફિલ્મ સીટીમાં શરૂ થઇ ગયું છે. રણવીર સિંહ આ ફિલ્મમાં એક પોલીસ ઑફિસરની ભુમિકામાં જોવા મળશે. સિમ્બાના શુટિંગ પહેલાનો એક વિડિયો સોશિયલ…

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘કેદારનાથ’ આ તારીખે થશે રીલીઝ

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની સ્ટારર ફિલ કેદારનાથ આ વર્ષના અંતમાં એટલે કે 30 નવેમ્બરે રીલીઝ કરવામાં આવશે. આ સૌથી સારો સમય છે કે કારણકે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન 7 નવેમ્બરે અને શાહરૂખ ખાનની જીરો 21 ડીસેમ્બર થવાની શક્યતા…

‘સાત સમંદર પાર…’ સૉન્ગ પર સારા અલી ખાનનો ડાન્સ Video Viral

બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. સારા ટૂંક સમયમાં કેદારનાથ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફિલ્મનુ શુટિંગ હાલ ચાલી રહ્યું છે. ડેબ્યૂ કરતા પહેલા જ સારા ચર્ચામાં છે….

photos: સારાએ તેની માતા સાથે ટ્રેડીશનલ લુકમાં કરાવ્યું ફોટોશૂટ

સારા અલીખાન હાલ બોલીવુડમાં દેબ્યુંને લઈને ચર્ચામાં છે. તો સાથોસાથ તેના ક્યુટ લુક અને ખુબસુરતીથી બધાનું ધ્યાન આકર્ષિત કરે છે. સારાને તેની માતાની કાર્બનકોપી માનવામાં આવે છે. હાલમાં જ ડીઝાઇનર અબુ જાનીને સારા અને અમૃતાની ડેશિંગ ફોટો શેર કરી હતી….

નાનકડી ભૂલના કારણે જાહ્નવીના હાથમાંથી નીકળી ગઈ ફિલ્મ

થોડા દિવસો પહેલા સારા અલી ખાનને સિમ્બામાં રણવીર સિંહ સાથે કાસ્ટ કરવાનું એલન કરવામાં આવ્યું હતું. સુત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ માટે મેકર્સની પહેલી પસંદ જાહ્નવી કપૂર હતી. પરંતુ પોતાની નાનકડી એક ભૂલના કારણે તેના હાથમાંથી…

સારા અલી ખાનની પ્રથમ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ અટકી ગઈ, જાણો કારણ

બોલિવૂડમાં દેખાડવાના દાંત જુદા અને ચાવવાના બીજાવાળી કહેવત બિલકુલ ફિટ બેસે છે. હવે આ કેદારનાથ ફિલ્મની જ વાત જોઈ લો. પહેલા કહેવાયુ કે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર વચ્ચે બબાલ છે એટલે ફિલ્મ અટકી પડી છે. પછી કહેવાયુ કે મેટર સોલ્વ થઈ…

ડાયરેક્ટરની હઠના કારણે સુશાંત-સારાની ફિલ્મ ફરી અટવાઇ

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘કેદારનાથ’ ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઇ છે. હકીકતમાં આ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂર અને પ્રોડ્યુસર  KriArj એન્ટરટેઇન્મેન્ટ વચ્ચે મતભેદ ચાલી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર  KriArj  એન્ટરટેઇન્મેન્ટ અને ટી-સિરિઝનો અભિષેક કપૂર સાથે…