સંજુ સેમસનનો કેચ જોઇને સચિન બોલી ઉઠ્યો, 1992ના વર્લ્ડ કપની યાદ આવી ગઈAnkita TradaOctober 1, 2020October 1, 2020IPLમાં બુધવારે રમાયેલી કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની મેચમાં રાજસ્થાનના સંજુ સેમસને બેટિંગમાં તો ખાસ કમાલ કરી ન હતી, પરંતુ ફિલ્ડિંગમાં તેણે સૌના દિલ જીતી લીધા...