KGF 2 બોક્સ ઓફિસ/ યશની KGFએ પહેલા જ દિવસે તોડી નાખ્યા હિન્દી ફિલ્મોના બધા રેકોર્ડ, ઓપનિંગ કલેક્શન જોઈ ચોકી જશો
રોકિંગ સ્ટાર યશના વિસ્ફોટે બોક્સ-ઓફિસના રેકોર્ડ ઉડાવી દીધા છે અને તેની બ્લોકબસ્ટર ફિલ્મ KGF ચેપ્ટર 2 એ હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં સૌથી મોટું ઓપનિંગ કલેક્શન નોંધાવ્યું...