Whatsappને જડબાતોડ જવાબ આપશે સરકાર, લૉન્ચ કરશે આ દેશી મેસેજિંગ એપBansariFebruary 22, 2021February 22, 2021Whatsappની નવી પ્રાઇવસી પોલીસીની બબાલ ચાલી રહી છે ત્યારે ભારત સરકારે તેને યોગ્ય જવાબ આપવા માટે કટિબદ્ધ બની છે. કેન્દ્ર સરકાર મેસેજિંગ એપનું દેશી વર્ઝન...