GSTV

Tag : SAMNA

દિલ્હીમાં ભાજપની હાર બતાવે છે કે પીએમ મોદીએ પોતાની દિશા બદલાવવાની જરૂર, એકના એક ભાષણથી તાળીઓ ના પડે

Mansi Patel
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ વર્ષો સુધીનું જોડાણ તોડી કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવનાર શિવસેનાએ ફરી ભાજપ પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદી...

આ દિગ્ગજ નેતાએ મચાવ્યો હડકંપ લખ્યું, બાપ રે બાપ, સમગ્ર દિલ્હી દેશદ્રોહી

Nilesh Jethva
દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામ બાદ આજે અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે શિવસેનાએ સામના દ્વારા ભાજપ પર કટાક્ષ કર્યો છે....

ચૂંટણી પૂરી થતા જ શિવસેનાએ સામનામાં ભાજપને વખોડ્યું, જાહેરાત ન કરે કામ કરે

Mayur
ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ મોદી સરકારને જીડીપી અને બેરોજગારી મુદ્દે ફરીવાર ઘેરી છે. પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપને સલાહ આપતા જણાવ્યુ કે, દેશમાં નવી સરકાર...

પશ્ચિમ બંગાળની વાઘણે મોદી શાહને પરેશાન કરી દીધા, સહયોગી પક્ષે આપ્યો આ ઝટકો

Karan
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની રેલીમાં દેશભરના વિપક્ષની એક જૂથતાને લઈને શિવસેનાએ મોદી-શાહ પર નિશાન તાક્યુ છે. શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, પશ્ચિમ બંગાળની વાઘણે...

વાજપેયીનું 16મીઅે મોત થયું કે થઈ ઘોષણા? : મોદીનું 15મીનું ભાષણ ન અટકે માટે…

Karan
ભાજપ દેશભરમાંઅટલયાત્રા કાઢી રહી છે. અટલજીના મોત બાદ ભાજપે દેશભરમાં અટલજીના અસ્થિનાં કુંભ મોકલાવી અલગ અલગ નદીઅોમાં પધરાવ્યા છે. ગુજરાતમાં પણ અટલ ઘાટ પર સાબરમતિમાં...

જુઓ નાયક ફિલ્મની જેમ શિવસેના કોને એક કલાકના બનાવવા માગે છે CM

Karan
એક દિવસ માટે મુખ્યપ્રધાન બનતા અનીલ કપૂરની નાયક ફિલ્મ બહુ લોકપ્રિય છે. ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાએ પણ કંઇક આવી જ ઇચ્છા વ્યક્ત કરી છે. શિવસેના ઇચ્છે...
Do NOT follow this link or you will be banned from the site!