સમાજવાદી પાર્ટી ના રોકી શકી પણ ત્રણ માફિયાઓએ યોગીના વિજયરથને રોક્યો, અહીં મળી ભાજપને હાર
યુપીમાં સમાજવાદી પાર્ટી યોગી આદિત્યનાથના વિજયરથને રોકી શકી નથી પણ ત્રણ માફિયા-માથાભારે નેતાઓએ રોક્યો છે. મોદીના મતવિસ્તાર વારાણસીની ભદૌલી-ચંદોહી બેઠક પર માફિયા બ્રજેશ સિંહનાં પત્ની...